Abtak Media Google News

ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે માર્કેટમાં ગણપતિ દાદાની વિવિધ મૂર્તિઓ આકર્ષકનું કેન્દ્ર બની છે. રાજકોટના રેસકોર્સ રોડ પર ગણપતિ દાદાની અવનવી મૂર્તિઓ નજરે પડે છે.Dsc 2712

Advertisement

અહીં બાહુબલી જેવા ગણપતિ દાદા તેમજ ક્રિકેટર, ફુટબોલ રમતા અને છત્રીધારી ગણપતિ આકર્ષકનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષે બાહુબલી વાળા ગણપતિ લોકોમાં ખુબ જ પ્રિય બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.