Abtak Media Google News

ક્વાન્ટીકો સીરીઝમાં અમેરિકામાં લોકપ્રિય થયેલી પ્રિયંકા ચોપરા વધુ એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહી છે. આ વખતે ટે ભારતીય મુલની અમેરિકન એસ્ટ્રોનોટ કલ્પના ચાવલા ની ભૂમિકા ભજવશે. મૂળ પંજાબની કલ્પના ચાવલા નાસાની એસ્ટ્રોનોટ હતી.અને વર્ષ ૨૦૦૩નિ પહેલી ફેબ્રુઆરી એ કપલના કોલમ્બિયા નામના સ્પેસ શટલ પર હતી અને સ્પેસ શટલ પૃથ્વીનાં વાતાવરણમાં એન્ટર ત્ર્હવા જી રહ્યું હતું ત્યારે તેનું હિતીન્બ્ગ શિલ્ડ તૂટી જતા કોલંબિયામાં સવાર તમામ અંતરીક્ષ યાત્રીઓ માર્યા ગયા હતા. હાલના હરિયાણા પરંતુ તે સમયના પંજાબ પ્રાંતનાં કાનાર્લમાં જન્મેલી કલ્પના નાનપણ થી કઈક એવું કરવા ઈચ્છતી હતી જે સામાન્ય સ્ત્રીઓ ના કરી શકે. કલ્પનાની જિંદગી અનેક લોકો માટે આદર્શ પ્રેરણાસ્ત્રોત બની શકે છે. ત્યારે પ્રિયંકા આ બાયોપિક ફિલ્મ કરીને કઇક નવા સ્ટાન્ડડ સેટ કરવા માંગે છે. આ સમાચાર વહેતા થતા જ પ્રિયંકા એ તેનું નવું ફોટોશૂટ પણ સોશિયલ મીડિયા પર મુક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.