દામનગર શહેર માં પટેલ વાડી ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિર યોજાય કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા સહિત અનેકો વક્તા ઓ એ ગાય આધારિત કૃષિ ની મહતા દર્શાવી કૃષિશિબિર માં ઝીરો બજેટ કૃષિ ના ઋષિ સમાં અનુભવી ખેડૂતો એ મેળવેલ સિદ્ધિ ઓ જણાવી હતી કૃષિ શિબિરમાં નિષ્ણાંત વક્તા શ્રી ભરતભાઈ નારોલા સહિત ના ઓ દ્વારા ખર્ચ વગર ની ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું ખૂબ મોટી સંખ્યા માં ખેડૂતો ની ઉપસ્થિતિ જોવા મળી દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર માં ખર્ચ વગર ની ઝીરો બજેટ ખેતી અભિયાન વેગ માં ઝેર મુક્ત જીવન ગાય આધારિત કૃષિ જીવામૃત ગૌમૂત્ર નો ઉપીયોગ કરોની શીખ ઓર્ગેનિક ખેતી તરફ વળતા ખેડૂતો ને થયેલ ફાયદા ઓ વિશે આકડાકીય માહિતી ગુણવત્તા ઓ રચના સંપતિ બેકટરિયા જમીન ની માટી ની ફળદ્રુપતા સંશોધન સત્વશીલ બીજ પાણી ગાય ગોબર ખાતર સહીત ની હેકટર દીઠ માત્ર સહિત અનેકો મુદ્દે માહિતી આપતા વિદ્વાન કૃષિ નિષ્ણાંતો નું આહવાન ઓર્ગેનિક કૃષિ અભિયાન અંગે સામુહિક વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવરાવતા ઝીરો બજેટ કૃષિ અભિયાન માં અગ્રણી ઓ ભારતીય કિસાન સંધ ના ગુજરાત પ્રદેશ અગ્રણી દેવરાજભાઈ ઇસામલિયા જિલ્લા કિસાન સંધ ના વસંતભાઈ ભંડેરી દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા માર્કેટયાર્ડ ના ભગવાનભાઈ નારોલા જગદીશભાઈ મેતલીયા કાળુભાઈ હુંમલ ગોબરભાઈ બોરડ વાલજીભાઈ કાત્રોડિયા ચંદુભાઈ ધાનાણી વિપુલભાઈ ક્રુષ્ણગઢ નટુભાઈ આસોદરિયા મનસુખભાઈ નારોલા જયતિભાઈ નારોલા સહિત દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ઠાંસા હાવતડ પાડરશીંગા છભાડીયા ભીગરાડ પ્રતાપગઢ મૂળિયાપાટ ધામેલ હજીરાધાર રાભડા ભટવદરધ્રુફણીયા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો ની ઉપસ્થિતિ જોવા મળી હતી
Trending
- સુરત : નકલી ચલણી નોટ છાપવાના રેકેટમાં વધુ એક ઝડપાયો
- બસ્તરમાં સાત નક્સલીઓનો ખાત્મો: ચાલુ વર્ષે કુલ 112 ત્રાસવાદીઓને ઠેકાણા પાડી દેવાયા
- હિંમતનગર નજીક અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ પોલીસ વાહન સળગાવી કર્યો પથ્થરમારો
- પાટડી: સતી માઁ રતનબાના નવચંડી યજ્ઞમાં અગ્રણીઓએ આપી આહુતી
- ચોમાસામાં ટેરેસ પર બેસીને આ વાનગીઓનો આનંદ માણવા નોટ કરીલો રેસીપી
- જૂનાગઢમાં સમસ્ત સંધી યુવા સુન્ની મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં 11 દુલ્હા-દુલ્હનોએ નિકાહ પઢ્યા
- હનીટ્રેપમાં ફસાઈ દેશ સાથે ગદ્દારી કરનાર શખ્સને પોરબંદરથી ઝડપી લેતી એટીએસ
- મોરબી સ્પે. એસીબી કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો એક જ દિવસમાં લાંચીયા ત્રણ કર્મચારીઓને સજા અને દંડ ફટકાર્યા