Abtak Media Google News
  • અબતક ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર  નિહાળી શકશો:  સ્નેહ સંમેલન  અને મહાપ્રસાદનો  હજારો લોકોએ લીધો લાભ
  •  ” સમસ્ત શ્રી માળી સોની હળવદ પાટડિયા વાગડીયા પાટડિયા મેથાણીયા પાટડિયા જાબુકીયા પાટડિયા પરિવારનાં સતિ માં રતનબા 27 મો નવચંડી યજ્ઞ તથા સ્નેહ સંમેલન પાટડીમાં   ગુરૂવાર યોજાયો હતો.
  •   સવારે 8 વાગે યજ્ઞ પ્રારંભ ધ્વજા રોહાણ, માં ની ચુંદડી ,શ્રી ફળ હોમ બપોરે 11.30 કલાકે સ્નેહ સંમેલન  તથા   મહાપ્રસાદમાં સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા સમાજના લોકો  જોડાયો હતા. 

સતિ માં રતનબા નવચંડી યજ્ઞ માં સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવારનાં 1200 થી વધુ લોકો ઉપસ્થિત  રહ્યા હતા.  અબતક ચેનલ અને ડીઝીટલના માધ્યમ  દ્વારા હજારો લોકોએ  લાઈવ નિહાળયુ હતુ. કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત શ્રી માળી

સોની પાટડિયા પરિવાર સતિ માં સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી મોહનલાલ ચુનીલાલ પાટડીયા ભુજ હસુભાઈ હરજીવનદાસ પાટડીયા (બાપુ) અમદાવાદ જયસુખભાઈ પોપટલાલ પાટડીયા સામખિયાળી હર્ષદભાઈ શાંતિલાલ પાટડીયા હળવદ કિરણભાઈ વસંતભાઈ પાટડીયા લુણસર પ્રકાશભાઈ ભગવાનજી વાગડીયા વડોદરા રાજેરાભાઈ ધીરજલાલ પાટડીયા કંઠલાલ જીજ્ઞેરા નટવરલાલ વાગડીયા રાજકોટ તથા કારોબારી સભ્યો ધવલભાઈ જયેશભાઈ પાટડીયા બહુચરાજી ભરતભાઈ ગોપાલભાઈ પાટડીયા બહુચરાજી કલ્પેશભાઈ ંહસુભાઈ પાટડીયા રાજકોટ ભાવિનભાઈ ધીરજલાલ વાગડીયા રાજકોટ રાજુભાઈ અંબાલાલ પાટડીયા રાજકોટ સંદિપભાઈ જડીયા રાજકોટ દેવનભાઈ પાટડીયા રાજકોટ સુમિત પ્રદિપભાઈ વાગડીયા રાજકોટ નિલેશભાઈ શાંતિલાલ જડીયા ગોંડલ જયેશભાઈ જગજીવનદાસ પાટડીયા અમદાવાદ જીજ્ઞેશભાઈ હરજીવનદાસ પાટડીયા અમદાવાદ દિનેશભાઈ ચંદુલાલ પાટડીયા અમદાવાદ પ્રકાશભાઈ પોપટલાલ પાટડીયા આણંદ દિપકભાઈ ધીરજલાલ પાટડીયા બરોડા આશિષભાઈ પાટડીયા જામનગર ઉમંગભાઈ દિપકભાઈ પાટડીયા કઠલાલ મનુભાઈ અંબાલાલ પાટડીયા સુરત રાજેશભાઈ જગજીવનદાસ પાટડીયા સુરત ભરતભાઈ ચીમનલાલ પાટડીયા નડીયાદ તથા મહિલા કમિટી મેમ્બર નિલાબેન જયેશ કુમાર પાટડીયા અમદાવાદ ભાવિકાબેન હાર્દિક કુમાર પાટડીયા સુરત હિર હાર્દિકભાઈ પાટડીયા સુરત પ્રિશા હરિભાઈ સોની બોટાદ હેતલબેન રાજેશભાઈ પાટડીયા કઠલાલ રસીલાબેન મોહનલાલ પાટડીયા ભુજ માયાબેન જયસુખભાઈ પાટડીયા સામખીયારી ઇલાબેન હર્ષદભાઈ પાટડીયા હળવદ નીતાબેન કિરણભાઈ પાટડીયા લુણસર શ્વેતાબેન જીજ્ઞેશભાઈ વાગડીયા રાજકોટ હસ્મિતા બેન મિલનભાઈ પાટડીયા રાજકોટ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.