Abtak Media Google News

ઇડર એ પી એમ સી માર્કેટયાર્ડ સાપાવાડા ખાતે ખેડૂતો દ્વારા હાઇવે ચક્કાજામ કરાયો.ઇડર એપીએમસી માર્કેટયાર્ડમા ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ મગફળીના માલનું સરકારી અધિકારી દ્વારા વારંવાર રિજેક્ટ કરાતા રસ્તા રોકો કરાયો.

Advertisement

ઇડર એપીએમસી માર્કેટયાર્ડ સાપાવાડા ખાતે ખેડૂતો દ્વારા ઇડર, હિંમતનગર હાઇવે ચક્કાજામ કરાયો.ખેડૂતો દ્વારા હાઇવે ચક્કાજામ કરાતા ઇડર પોલીસ ઘટના સ્થળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.