Abtak Media Google News

પાળીયાદ પોલીસે  રતનપર ચોકડી પાસે રૂપડીમાંના મંદીર પાસે ગભરૂભાઈ ભીખુભાઈ ધાંધલ રહે.ચોરવીરા તા.સાયલા જી. સુરેન્દ્રનગર ગામનો શખ્સ મોટરસાઈકલ માં દુધ ના કેન સાથે રતનપર ચોકડી એ થી નિકળતા પાળીયાદ પોલીસ દ્વારા શખ્સને ઉભો રાખી દુધ ના કેન ચેક કરતા ૬૦ લીટર દેશી દારૂ કિ.૧૪૦૦, રોકડા રૂપિયા ૭૫૦, મોટરસાઈકલ જેની કીંમત ૨૫૦૦૦ કુલ મળી ૨૭.૧૫૦ નો મુદ્દામાલ સાથે પકડાયેલ શખ્સ અણીયાળી (કાઠી)ના ધમાભાઈ કોળી ને આપવા જતો હોય પાળીયાદ પોલીસના હાથે ઝડપાઈ જતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ એ.એસ.આઈ-એચ.એ.શેખ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.