Abtak Media Google News

નિર્દેસક કબીર ખાન અને સલમાન ખાન સ્ટાર ફિલ્મ ટુબલાઇટ એ રીલીઝ પેહલા જ 130 કરોડો ની કમાણી કરી.  આમિર ખાન ની દંગલ અને પ્રભાસ ની બાહુબલી એ બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે ટુબલાઇટ એ રીલીઝ પેહલા જ કમાણી કરવાનું શરૂ કરી દીધું છે. હાલ માં જ ટુબલાઇટ નું ટ્રીઝર રીલીઝ થયું હતું તે બોલીવુડ નો ભાઇજાન બોક્સ ઓફફિકસે પર પોતાનું સ્થાન પાછું મેળવવા માટે તૈયાર છે. સલમાન ખાન ના ફેંસ આ ફિલ્મ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે બજરંગી ભાઇજાન અને સુલ્તાન ની જેમ જ આ ફિલ્મ પણ સુપરહિટ થશે. અને આ ફિલ્મ પણ બધા નો રેકોર્ડ તોડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.