Abtak Media Google News

કચ્છ ના માંડવી તાલુકાના ફરાદી ગામમાં માં ધાસ ભરેલી ટ્રક સળગી ઉઠી હતી.શોર્ટ સર્કિટના કારણે ટ્રકમાં આગ ભભૂકી હતી

Advertisement

ઘટનાના પગલે માંડવી નગરપાલિકાના બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાસ ભરેલા ટ્રકમાં લાગેલી આગ બુઝાવવા માટેની કામગીરી શરૂ  કરી હતી

અને આગને બુઝાવી હતી.કચ્છમાં દુષ્કાળ વચ્ચે મૂંગા પશુઓ માટે લઈ જવાતું મહામુલું ઘાસ બળીને ખાખ થઈ જતા માલધારીઓના જીવ બળી ગયો હતો….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.