Abtak Media Google News

દલિત સમાજ માટે અગાઉ ફાળવવા આવેલ જગ્યામાં ગ્રામ પંચાયત દ્વારા થતી પેશકદમી અટકાવવા બાબતે આવેદનપત્ર આપ્યું

કણેરી ગામના સરપંચ પૈસા અને રાજકીય વગને હિસાબે દલિત સમાજના કાર્ય કરતા નથી તેવો કણેરી દલિત સમાજ દ્વારા આક્ષેપ

હાલમાં દલિત સમાજની જગ્યા જે ફાળવેલ હતી તેમાં થતી પેશકદમી અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.