Abtak Media Google News

બોલિવૂડ સ્ટાર જોન અબ્રાહમ પોતાનબી સફળતાને લઈને આ દિવસોમાં સાતમા આસમાન પર છે. હમણાં થોડા દિવસો પહેલા જ જોનનઞ સત્યમેવ જયતેમાં નજર આવ્યા હતા. અને તે ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિત સાબિત થઈ હતી. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે દેશભકતીની ફિલ્મોમાં નજર આવી રહ્યા છે. સાથે સાથે તેઓ “ રો “ ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મનુ પૂરું નામ રોમિયો અકબર વોલ્ટર છે. આ ફિલ્મનું પોસ્ટર હાલમાં જ રીલીઝ થયું છે.

જોન અબ્રાહમ ફિલ્મના ફર્સ્ટ લૂકમાં કાફી અલગ અંદાજમાં નજર આવી રહ્યા છે.જોનએ ફિલ્મનો ફર્સ્ટ ટ્રેલર નો પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે “ એક આદમી , ઘણા ચહેરા , એક મિશન, આપના દેશને બચાવવા…ફિલ્મ રોથી મારૂ પહેલું લૂક. જોન આ ફિલ્મમાં 70ના દશકાના હીરો દેખાડવામાં આવ્યા છે. રોમિયો લૂકમાં નજર આવી રહ્યા છે.56291103Ace793Af3577B9B44E76Cd62

આ ફિલ્મમાં જોન 8 અલગ અલગ લૂકમાં નજર આવશે. ફિલ્મની વાર્તા અનુસાર જોન 25 વર્ષથી લઈને 85 વર્ષનો રોલ કરતાં નજર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.