Abtak Media Google News

રાજકોટ વોર્ડ નં.13ની પેટાચૂંટણીનું આજે મતદાન છે. સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ ના પ્રમુખ અશોક ભાઈ ડાંગર એ અબતક સાથે ની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજરોજ વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણી યોજાય રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલા વચ્ચે સીધો જ જંગ છે. ત્યારે કોંગ્રેસ એ સંજય સિંહ ને ટેકો જાહેર કર્યો છે.ત્યારે લોકો સંજયસિંહને જ મત આપી વિજય બનાવશે તેવો અમને વિશ્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.