Abtak Media Google News

મૈસૂર દીપ પર્ફ્યુમરી હાઉસ ને છ હજાર કરોડ રૂપિયાની અગરબતી બજારમાં પોતાની ભાગીદારી વધારવા અને પોતાના લક્ષ્ય સાથે ભારતીય ક્રિકેટ ટિમ ના પર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ને પોતાની કંપની જેડ બ્લેક ના  બ્રાન્ડ એબેસેડર બનાવ્યો છે.

કંપની એ હાલમાં જ આ વિષે ની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તર પર કારોબાર વધારવા ના ઉદેશ્ય સાથે ધોની ની પસંદગી કરવામાં આવી છે. કારણકે ધોની એ દેશ ના બઘા જ વર્ગ માં લોકપ્રિય છે જે પોતાની બ્રાન્ડ  માટે ઘણું જ સારું છે. ધોની આ બ્રાન્ડ ની ટેગલાઇન “ પ્રાથના હોગી સ્વીકાર “ ને પ્રચલિત કરશે વધુ માં કપની એ માહિતી આપતા કહ્યું હતું કે ઈન્દોર માં બે લાખ ફૂટ વિસ્તાર માં આ કંપની સ્થાપવામાં આવી છે. જાન્યુઆરી 2018 માં આ પ્રોડક્ટ નું ઉત્પાદન ચાલુ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.