Abtak Media Google News

વડાલી તાલુકાના દોત્રોલી ગામે એક સગીર વયની બાળકી સાથે એક શખ્સ દ્વારા આબરૂ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

Advertisement

Final 22સગીરવયની બાળકી દ્વારા બુમાબૂમ કરાતા યુવક દ્વારા માથાના ભાગે લાકડીના ઘા મારી નાસી છૂટ્યો.બાળકીની માતા દ્વારા વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ.

Vadali

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.