Abtak Media Google News

 અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાનાં ભાવરડી ગામમાં ગ્રામ પંચાયત ની ચૂટણી યોજાઇ હતી.તેમાં હારજીત મામલે બેજૂથ વચ્ચે ખુબજ તંગદિલી સર્જાઈ હતી.આ મામલે બે વચ્ચે  પોલીસ ફરિયાદ નોંધાઈ હતી .

વાત કરીએ તો ભાવરડી ગામમાં મુકેશભાઇ જીવાભાઇ રાઠોડ નામનો યુવાન ગ્રામપંચાયત ની ચૂટણી ઊભો રહ્યો હતો જે  યુવાનની સામે રમેશ ગીગા દાફડા નામનો શખ્સ ચુટણીમાં ઉભો રહ્યો હતો. આથી આ છૂટણી માં આ યુવાન જીતી ગયો હોવાથી મનદુખ  રાખીને લોખંડનીટી તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો તથા જાનથી મારીનાખવાની ધમકી આપી હતી.                                                                                                                              નાના ગામડાની  માં આવો ગરમાવો જોતાં નવાઈ લાગેછે અને સાથે સાથે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.