Abtak Media Google News

મોરબી જિલ્લા ભાજપ દ્વારા મહિલા મોરચાના પ્રમુખની નિમણુંક બાદ મહિલા મોરચાના પ્રમુખ,મંત્રી અને ખજાનચીની નિમણુંક કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી તથા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ  રાઘવજીભાઇ ગડારા  તથા મોરબી જિલ્લા ભાજપ મહિલામોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા વગેરે દ્વારા મળેલ માર્ગદર્શન અનુસંધાને મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચામાં બંને મહામંત્રીઓની નિમણૂક કરાયા બાદ  મહામંત્રી અને ખજાનચી ની નિમણુંક કરવામાં આવી છે  ભાજપ મહિલા મોરચામાં  મહામંત્રીપદે રંજનબેન જયંતિલાલ ભાયાણી તથા હંસાબેન મહાદેવભાઈ રંગપરીયા ઉપપ્રમુખપદે મધુબેન રાજેન્દ્રભાઈ પરમાર, જાગૃતિબેન કિરીટભાઈ પરમાર, સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, જાગૃતિબેન લખમણભાઈ સુરેલા, હર્ષાબેન ચુનીલાલ મહેતા તથા ગાયત્રીબેન જયેશભાઈ જાનીની નિમણુંક કરવામાં આવી છે જયારે મંત્રી પદે હુલાસબા ખોડુભા ઝાલા, હંસાબેન પ્રકાશભાઈ ભાગીયા, મંજુલાબેન ગુણવંતરાય ચૌહાણ,રીટાબેન મણીલાલ આદ્રોજા, ખેરૂનબેન અલ્તાફભાઈ ખુરેશી તથા રમાબેન જયસુખભાઈ ગડારા અને કોષાધ્યક્ષ પદે ભાવનાબેન જયંતિલાલ મહેતાની નિમણુંક કરવામાં આવી હોવાનું મોરબી જિલ્લા મીડિયા સેલના ઇન્ચાર્જ વિજયભાઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.