Abtak Media Google News

“આવતા દિવસના કેરીયરનો મૂળ મંત્ર” વિઝયુલાઈઝ-ડિઝાઈન-ડેવલપ

શું ખરેખર ભારતમાં બેરોજગારી છે?

ભારતમાં શું ખરેખર બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે ? ના, શું ખરેખર ભારતમાં કામ ઘટી રહ્યું છે ? ના રે ના, તો શું ભારતમાં વ્યવસાયો બંધ ઈ રહ્યાં છે ? જરા પણ નહીં, તો ખરેખર આ બેરોજગારી વધી રહી છે તેનું કારણ શું હશે ? આવો પ્રશ્ર્ન લાખો લોકોના મનમાં અત્યારે ઈ રહ્યો છે. આ લેખ વાંચતાં કદાચ તમારા મનમાં પણ ઘણા બધા પ્રશ્ર્નો ઉદ્ભવતા હશે. જેના જવાબો અત્યારની પેઢી શોધી રહી છે.

ખરેખર વાત કંઈક એવી છે કે, રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં છે અને પહેલા કરતા સારી રોજગારીની તકો છે. પરંતુ કર્મચારીઓની માંગમાં ખરેખર સુધારો યો છે. વૈશ્ર્વિક સ્તરી લઈ સામાન્ય કંપનીઓ પોતાની પાસે મલ્ટીટાસ્કીંગ, હોશિયાર, નવી ટેકનોલોજીને સ્વીકારતા તેમજ પોતાની આવડતને મેનેજમેન્ટ દ્વારા કંપનીના વ્યવસાયને દરેક ક્ષેત્રે વૃધ્ધી આપી શકે તેવા કર્મચારીઓની શોધમાં કંપનીઓ રહેવા લાગી છે. વિર્દ્યાી જ્યારે તેનો અભ્યાસ પૂર્ણ કરી નોકરીની શોધમાં નીકળે છે ત્યારે તે સાવ અજાણ હોય છે. હાલની બજારની પરિસ્િિતી વિર્દ્યાીને એ શીખવવામાં ની આવતું કે કંપનીમાં કાર્ય કઈ રીતે કરવું ? બજારની પરિસ્િિતનો તાગ કઈ રીતે મેળવવો પરંતુ પુસ્તકોના જ્ઞાનની વચ્ચે પોતાનું વિઝયુઅલાઈઝેશન, પોતાનો દ્રષ્ટીકોણ, પોતાની વિચારવાની ક્ષમતા ખોઈ બેસે છે અને આ એક માત્ર કારણ બેરોજગારીનું બની ગયું છે.

આવતીકાલની વાત

આપણે વાત કરીએ છીએ આવતીકાલના ભવિષ્યની, આવનારા દિવસોની જેમાં મૂળ મંત્ર વિઝયુલાઈઝ-ડિઝાઈન-ડેવલપ માત્ર આ ત્રણ સ્ંભો પર ભવિષ્ય બનશે. હાલમાં ભારતને આર્કિટેકટ, ડિઝાઈનર અને વિઝયુઅલ આર્ટીસ્ટની તાતી જ‚રીયાત છે કે જે ઉદ્યોગોને ચલાવી શકે કે જે પડકારોને સામે ચાલીને રોકી શકે અને તેની સામે ઉભા રહી શકે. સ્માર્ટ સિટી, ક્લિન ઈન્ડિયા ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જે પબ્લીકને ખૂબ જ સારી સગવડ આવે છે. ભારતમાં ડિઝાઈન એજયુકેશનમાં આંતરરાષ્ટ્રીયકરણ ક્રાંતિકારી પરિવર્તનના કેન્દ્ર સને છે.

B.Arch પ્રોગ્રામ

આ પ્રોગ્રામ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખાસ રીતે બનાવવામાં આવ્યો છે. જેમાં ૫ વર્ષ ઇ.અભિવ પ્રોગ્રામ માનવ રચના ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ અને સ્ટડી (ખછઈંઈંછજ) દ્વારા ભવિષ્યના પ્રોગ્રામ ડિઝાઈન કરવાની કુશળતા આપે છે. આ પ્રોગઆમ કાઉન્સીલ ઓફ આક્રિટેકચર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે અને કોર્ષના પહેલા તબક્કાઓ પૂર્ણ યા બાદ પ્રોફેશનલ ઓફિસમાં છ મહિનાની પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ ાય છે. આ પ્રોગ્રામના અધિકારીઓ પ્રોજેકટસની ખાતરી કરે છે કે ખરેખર વિર્દ્યાીઓ વાસ્તવિક દુનિયામાં કામ કરવા માટે તૈયાર છે કે નહીં.

B.Sc ઈન્ટીરીયર ડિઝાઈન

સંસ પણ B.Sc ઈન્ટીરીયર ડિઝાઈન (૩ વર્ષ) એલ્ગોનક્વીન કોલેજ, ઓટાવા, કેનેડા સહયોગી કરશે. આ પ્રોગ્રામનો અભ્યાસ કરતા વિર્દ્યાીઓ બીજા અવા

ત્રીજા વર્ષમાં એલ્ગોનકવીન કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે જેના માટે ખછઈંઈંછજ પર મળેલ ક્રેડિટ ટ્રાન્સફર કરવામાં આવશે.

બેચલર ઓફ વિઝયુઅલ આર્ટ પ્રોગ્રામ

બેચલર ઓફ વિઝયુઅલ આર્ટસ પ્રોગ્રામ (૪ વર્ષ)માં સર્જનાત્મક અને તકનીકી શિક્ષણ તેમજ ચોક્કસ શિસ્ત પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને વ્યવહારુ અમલીકરણ સામેલ કરવામાં આવ્યું છે. ઉ.દા. તરીકે એનીમેશન, ગેમ ડેવલપમેન્ટ, યુએફએકસ વગેરે હસ્ત કારીગરી સો સ્ટેટ ઓફ આર્ટમાં સાધનો જેવા કે ડિઝાઈન સ્ટુડીયો, મોનીટર પેન ટેબલ, ઉદ્યોગોના સોફટવેર, એનાલોગ લેબ સહિતના પ્રારંભીક સાધનો સો-સો પરંપરાગત શિક્ષણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એપ્રેન્ટીસ, ઈન્ટર્નશીપ તેમજ માર્ગદર્શક દ્વારા તકો વિર્દ્યાીઓને ધારદાર બનાવે છે. આ ઉપરાંત MRIIRS ભારતની પ્રથમ યુનિવર્સિટી છે જે લેબમાં હુયોન કામવાસ પ્રો ૨૨ મોનીટર પેન ટેબ્લેટનો ઉપયોગ કરે છે. વિર્દ્યાીઓને વૈશ્ર્વિક સ્તરે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પૂરું પાડવાની માન્યતા સો વિઝ્યુઅલ આર્ટસ વિભાગના નિષ્ણાંત પેનલમાં યુએસએ, જાપાન અને સમગ્ર ભારતના વિષય નિષ્ણાંતોનો સમાવેશ ાય છે. બોર્ડ પર પ્રોજેકટની માંગણીઓના જવાબમાં વિર્દ્યાીઓ સ્વતંત્ર રીતે અને સહયોગી કામ કરવા તૈયાર છે.

લિબરલ આર્ટસ્ (૩ વર્ષ)

લિબરલ આર્ટસ્ (૩ વર્ષ)માં અંડર ગ્રેજયુએટ પ્રોગ્રામ છે જેમાં ઝડપી બદલાતા સમાજમાં જટીલતા અને વિવિધતા સો વ્યવહાર કરવા માટે વિર્દ્યાીઓને સશક્ત બનાવવા માટે રચાયેલો પ્રોગ્રામ છે જે વિર્દ્યાીઓને સામાજીક અને કુદરતી વિજ્ઞાન, સંસ્કૃતિ અને સમાજને આવરી લેતી બહુવિધ શિસ્તબિંદુ સો વ્યાપક વિશ્ર્વનું વ્યાપક જ્ઞાન આપશે. જેમાં ચોક્કસ ક્ષેત્રોમાં ઉંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવશે. શિક્ષણની આવી ઉદાર અભીગમ વિર્દ્યાીઓને સંસાર અને વ્યવસાયિક કુશળતા, વિશ્ર્લેષણાત્મક અને સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતાઓ સહિતની મજબૂત અને વૈશ્ર્વિક ક્ષમતાઓ સો સામાજીક જવાબદારીનો વિકાસ કરવામાં પણ મદદ કરશે અને વાસ્તવિક વિશ્ર્વ દ્રશ્યમાં નિર્ણાયક વિચારસરણી લાગુ પાડવા માટે યોગ્ય વલણ દર્શાવશે.

માનવ રક્ષા આર્કિટેકચર અને ઈન્ટીરીયર ડિઝાઈન પ્રોગ્રામ

આ પ્રોગ્રામ ખાસ કરીને સ્ટુડીયો પર કેન્દ્રીત છે કે જયાં વિર્દ્યાીઓ તેમના જેવા જીવનની ડિઝાઈનની સમસ્યાઓ ઉકેલવાની અપેક્ષા રાખે છે. આ કાર્યક્રમમાં ખાસ શિક્ષકો કોચની ભૂમિકા ભજવે છે જે વિર્દ્યાીઓને તેમના શીખવાની વાતમાં ટેકો આપે છે. અભ્યાસક્રમો, સેમીનાર અને કાર્યશાળાઓ કાર્યક્રમમાં સો સો ચાલે છે. વિર્દ્યાીઓને ટેકનીકલ, ઈતિહાસ, સપત્ય, સિધ્ધાંત અને અન્ય પરિણામોની તાલીમ આપવામાં આવે છે. આ વાતો પરી આપ અંદાજ લગાવી શકશે કે આ ઉપરાંત બીજા ઘણા લોકો છે કે જેમાં ક્રિએટીવીટીની જ‚રીયાત આવતા દિવસોી માંગ રહેવાની છે. આ ઉપરાંત ડિજીટલ અને સોશીયલ મીડિયાની વધતી જતી હાજરીનો સિંહફાળો બની રહેશે અને વિકાસની વિશાળ તકો ઉભી કરશે. તેી એવા વિર્દ્યાીઓ માટે કે જેઓ પોતાના આવતા દિવસના કેરીયરને બનાવવા જઈ રહ્યાં છે સમજ અને બુદ્ધીના મિશ્રણને ધરાવે છે જેમાં આર્કિટેકચર, ઈન્ટીરીયર ડિઝાઈન, વિઝયુઅલ આર્ટસ્ અવા લિબરલ આર્ટસ્ આવતા દિવસના કારકિર્દીના વિકલ્પ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.