Abtak Media Google News

સ્માર્ટફોન કંપનીઓ સતત પોતાના ફોન્સ અને કોમ્પોનેન્ટ અપગ્રેડ કરી રહ્યા છે. ફોનમાં કેમેરા એક એવું કોમ્પોનેટ છે જેના પર કંપનીઓ ધ્યાન આપે છે. હાલમાં સ્માર્ટફોન્સમાં 48 મેગાપિક્સલના કેમેરા સેન્સર ખૂબ ટેંડ કરી રહ્યા છે. આગામી દિવસો આપણને સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ કેમેરા સેન્સર (Smartphone With 108MP Camera) જોવા મળી શકે છે.

Advertisement

હવે કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્માર્ટફોન મેકર કંપનીઓ ટૂંક સમયમાં આગામી દિવસોમાં 108 મેગાપિક્સલવાળા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ટિપ્સ્ટર આઇસ યૂનિવર્સનું કહેવું છે કે આગામી વર્ષ સુધી સ્માર્ટફોન કંપની પોતાના સ્માર્ટફોન્સમાં 108 મેગાપિક્સલવાળા કેમેરા સેન્સર અને 10x ઓપ્ટિકલ જૂન સુધી લોન્ચ કરી શકે છે. આ ટ્વિટ સાથે આઇસ યૂનિવર્સે એક ફોટો પણ શેર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.