Abtak Media Google News

તાજેતરમાં નવી દિલ્હી ખાતે બજેટ સત્ર દરમ્યાન પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકે ગુજરાતના કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રુપાલાના હાજરીમાં કેન્દ્રીય માર્ગ મંત્રી નીતીન ગડકરીને મળી પોરબંદર લોકસભા મત વિસ્તારના કેશોદ પાસે ગોડાઇ ટોલ બુથ પર સ્થાનીક લોકો પાસેથી વધુ પૈસા વસુલાઇ રહ્યા હોય તેમજ નવાગઢ પાસે ભાદર નદીના પુલ પરનું કામ ગોળક ગાયની ગતિએ ચાલે તે ઝડપી ચાલુ કરાવી રોડ ચાલુ કરવો ગોંડલ બાયપાસ, આશાપુરા ચોકડી, મારકેટીંગ યાર્ડ, જામવાડી ચોકડી, જેતપુર તાલુકા પેઢલા ગામ પાસે ઓવર બીજ બનાવવા માટે ધારદાર રજુઆત કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.