Abtak Media Google News

રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ- ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ વરસશે.

હવામાનમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે, ત્યારબાદ અપર એરસાયક્લોનિક સિસ્ટમ હતી તેના કારણે 26-29 જુલાઇ સુધી રાજ્ય પર એક લો પ્રેશર બની રહેશે. ત્યારે કેશોદમાં ત્રીજા દિવસે પણ વરસાદે માંજા મૂકી

મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ,વહેલી સવારથી જ વરસાદ વરસતા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો માહોલ છવાયો,વધુ વરસાદ થી ખેડૂતોના ખેતરમાં ભરાયા પાણી, રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.


© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.