Abtak Media Google News

ગુજરાતીમાં વેબસીરીઝનો નવો આઈડીયા ખૂબજ કામ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ડુ નોટ ડિસ્ટર્બ બાદ હવે શેમારૂ ડોટ કોમની વેબસાઈટ પર ફ્રેન્ડઝોન નામની નવી વેબસીરીઝ શરૂ થઈ છે. આ વેબસિરીઝમાં ત્રણ મિત્રોની વાત છે જે એક જ છોકરી ને ગર્લફ્રેન્ડ બનાવવાના ચકકરમાં છે. જો કે તે છોકરી આ ત્રણમાંથી એકેયેને બોયફ્રેન્ડ માનતી જ નથી તે તો એમ જ કહે છે કે ‘વીઆર જસ્ટ ફ્રેન્ડ’. આ ત્રણ મિત્રો એક એવા વ્યકિતને શોધે છે જે પ્રકારની ફ્રેન્ડઝોન ચલાવે છે. આ ત્રણેયને ફ્રેન્ડઝોનની ખતરનાક બિમારી લાગુ પડી છે. તેવું તે કહે છે અને સ્ત્રીઓને ઈગ્નોર કરવાના નુસ્ખાઓ અપનાવે છે. આ દરમિયાન ખૂબજ કોમેડી દ્રશ્યો જાવે મળશે. આ ગુજરાતી વેબસિરીઝમાં મયૂર ચૌહાણ, યશ સોની, શ્રધ્ધા ડાંગર, રાહુલ રાવલ તથા સંજય ગલસર જોવા મળે છે. આ વેબસિરીઝમાં દશાવાઈ છે.

Advertisement

આ ગુજરાતી વેબસિરીઝ ત્રણ મિત્રોની આજુબાજુ ફરે છે. જે છોકરીને ગર્લફ્રેન્ડ બનાવવા માગે છે તેને જુદી જુદી રીતે ક્ધવીન્સ કરવાની કોશિષ કરે છે. કે તેઓ જ તેમના માટે પરફેકટ બોયફ્રેન્ડ છે. પણ અંતે તેઓ બોયફ્રેન્ડ નહી પરંતુ ફ્રેન્ડઝોનમા ફસાઈ જાય છે. આ વેબસીરીઝનું ડીરીકેશન અર્ચના દેસાઈ એ કયુ છે. આ વેબસિરીઝના પાંચ એપીસોડ રીલીઝ થઈ ચૂકયા છે. કલાકારીના દયામણા ચહેરા જોઈ પેટ પકડીને હસાવતી આ વેબસીરીઝ શેમા‚ ડોટ કોમ પર જોઈ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.