ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે જેમાં પુણે-નિજમુદ્દીન એક્સપ્રેસ બારમેર યશવંતપુર એક્સપ્રેસ. પુણે ઇન્દોર એક્સપ્રેસ. ઇન્દોર પુણેએક્સપ્રેસ, ચંદીગઢ કોચીવેલી એક્સપ્રેસ રદ કરાય છે. પુણે,ઇન્દોર ,ચંદીગઢ,ભાવનગર,રાજકોટ,અમદાવાદ આવતી જતી ટ્રેન રદ કરવામાં આવી છે. 12 ઓગસ્ટ સુધી કુલ 28 જેટલી ટ્રેન રદ કરાય છે. તેમજ ટ્રેનના માર્ગમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે.
Trending
- સ્માર્ટ મીટરના વિરોધમાં ઉગ્ર આંદોલન છેડવાની કોંગ્રેસની તૈયારી
- પ્રદેશ ભાજપ અઘ્યક્ષનો તાજ શંકર ચૌધરીના શીરે મૂકાય તેવી સંભાવના
- જિલ્લા પોલીસનો સપાટો, ચાર સ્થળેથીફ વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
- શ્રમ કરો,આશ્રમની કોઈ જરૂર નથી: મોરારીબાપુ
- ઘુડખરની સંખ્યા 7 હજારને પાર જવાની સંભાવના
- સુરતમાં ધમધમતું નકલી ચલણી નોટ બનાવવાનું કારખાનું ઝડપાયુ
- રાજકોટનો સાંઢીયો પુલ બંધ: નવો ફોર લેન બ્રિજ બનશે
- જામનગર- ખંભાળિયા બાયપાસ પાસે ઉભેલા બે યુવાનોને ઠોકરે ચડાવનાર બોલેરો ચાલક ઝડપાયો