Abtak Media Google News

શું અ મને હેલ્મેટનો નિયમ લાગુ પડે…? અમે પણ રોડ ઉપર સાઈકલને ટ્રાઈસિકલ દ્વારા ચલાવીએ છીએ… અમારી સલામતી માટે શું અમારે હેલ્મેટ પહેરવી ફરજિયાત બને છે…? તસ્વીરમાં નજરે પડતા ભૂલકાઓ સાઈકલ ચલાવી રહ્યા છે પણ હેલ્મેટ નથી પહેરી… ત્યારે એવો પ્રશ્ન થાય કે શું આમને હેલ્મેટનો દંડ ફટકારાશે…?

Advertisement

એફકેઝેડ 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.