Abtak Media Google News

બોલીવુડ સેલિબ્રિટિ આઈફા -2017 માટે ન્યુયોર્ક માટે રવાના થઈ ગયા છે. સલમાન ખાન , આલિયા ભટ્ટ , સુશાંત સિંહ રાજપૂત , ક્રુતિ સનોન અને કૈટરીના કૈફ ન્યુયોર્ક માટે રવા થઈ ગયા છે. અનુષ્કા શર્મા પણ ન્યુયોર્ક માટે રવા થઈ ગઈ છે પરંતુ અનુષ્કા આ ઍવોર્ડ માટે નહીં પરંતુ વિરાટ કોહલી સાથે ન્યૂયોર્કમાં વેકેશન માટે ગઈ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ઘણી વાર બંનેને સાથે સ્પોર્ટ કર્યા છે. હાલમાં જ આ બંનેના ફોટા લિન્ક થયા છે. જેમાં બંને એક સાથે શોપિંગ કરતાં જોવા મળે છે. વિરાટ થોડા દિવસો પેહલા વેસ્ટ ઈંડિસ્જ માં અને અનુષ્કા પોતાની અપકમિંગ મૂવી જબ હૈરી મીટ સેજલના પ્રમોશનમાં વ્યસ્ત હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.