Abtak Media Google News

રાદડીયા-આંબલીયા વચ્ચે ચર્ચા

આગામી વિધાન સભાની ચૂંટણી નજીક છે ત્યારે એક સ્ટેજ ઉપર ભાવિ ચુટણી ના ઉમેદવારો એક મંચ ઉપર જોવા મલેલ અને કેમેરા ની તિસરી આખે બંને ને લાક્ષણિક તસવીર મા જડપાયા હતા જેમા એક તસ્વીર મા બન્ને ગાઢવિચારો કરતા હોય અને બીજી તસવીર મા બન્ને એક બીજા સામ સામે આગામી ચૂંટણી મા લડી લેવુજ છે ને તેવી વાતો કરતા જોવા મલેલ

20170717 005620જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ધ્વરા વારસીક જનરલ  બોર્ડ મીટીંગ બોલલાવમાં આવી હતી જેમાં જેતપુરના અનેક પ્રશ્નો નો મારો પ્રમુખ રવિ ભાઈ   ધ્વરા કરવમાં આવેલ જેમાં જેતપુરમાં રોડ રસ્તાઓ ની બિસમાર હાલત અને ભૂગર્ભ ગટરના નબીરા કામો જૂનો રેલવે પુલ ત્રાફિક સમસ્યા ૠજઝ માટે

સરકાર નું નરમ વલણ સહિતના અનેક પ્રશ્નો  મંત્રી જયેશ ભાઈ ની હાજરી માં  પ્રમુખ રવિ ભાઈ આંબલીયા ધ્વરા રજૂઆત કરવમાં આવેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.