- આપણે આપણા મનપસંદ મુવી સેવ કરવા માટે સામાન્ય રીતે પેનડ્રાઇવ તેમજ હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ક્યારેય વિચાર્યુ છે? શું શરીરમાં રહેલા DNAમાં મુવી સેવ કરવુ શક્ય છે?
- જે હાર્વર્ડ મેડિકલ સ્કુલના શોધકર્તાઓએ જીંવત કોષોનું બનેલું DNA માં મુવી સેવ કરીને વિજ્ઞાનજગતમાં એક નવો કરિશ્મા રજુ કર્યો છે.
- વૈજ્ઞાનિકોએ માત્ર ફિલ્મને DNAમાં સુરક્ષિતની સાથે બીજીવાર જોવા માટે સ્ટ્રીવ પણ કરવામાં આવ્યું છે.
- છે.. ને આ વૈજ્ઞાનિકોઓનુ નવો કરિશ્મા! શુ આવતા સમયમાં આપણા DNAમાં ઓફિસની ફાઇલ્સ પણ સેવ કરી શકીશું! પરંતુ એક કલ્પના સમાન છે.
- તેમજ નીચે આપેલ તસ્વીરમાં જોઇ શકો છો જેમાં એક ઘોડો દોડી રહ્યો છે તેમજ આ તસ્વીર ૧૮૭૮માં શુટ થયેલું હતું. જે બ્રિટિશ ફોટોગ્રાફર એડવર્ડ માઇબ્રીજએ તૈયાર કર્યુ હતું. અને સેંકડો વર્ષ પછી આ પહેલી મુવી બની જે જીંવત કોષોના DNAપર કોડિંગ કરી સેવ કરી શકાશે. તેમજ તેને ફરીવાર જોવા ડિકોડ કરી સ્ટ્રીવ પણ કરી શકાશે.
- હાર્વક મેડિકલ સ્કુલના શોધકર્તાની એક રિસર્ચ રિપોર્ટ પરથી સાબિત કર્યુ કે આપણુ શરીર દુનિયામાં સૌથી વધારે સ્ટોરેજ ડિવાઇસ છે તેમજ શરીરમાં રહેલી બિમારીઓની પણ જાણ કરી શકાશે.
Trending
- DNA ટેસ્ટ એટલે શું? કઈ રીતે થાય છે
- મુસાફરો આનંદો: ભારત દર્શન માટે રેલવે 3 વિશેષ ધાર્મિક ટ્રેન દોડાવશે
- ખોડિયાર વિજય ડેરી ફાર્મના કોલ્ડ સ્ટોરેજમાંથી 800 કિલો મલાઇ, 400 કિલો મીઠો માવો અને 900 લીટર છાશનો વાસી જથ્થો પકડાયો
- અગ્નિકાંડમાં ‘જાત જલાવીને’ પણ 108ના કર્મચારીઓએ ફરજ બજાવી
- ઉનાળાના ધોમધખતા તડકામાં એસી, કુલરની બજારમાં ટાઢક આપતી તેજી
- ભારતની પાંચ સૌથી સુંદર ‘ટ્રેન સફર’, તમારા જીવનમાં એકવાર આ સફર ચોક્કસથી કરો
- અગ્નિકાંડ: પીજીવીસીએલએ ગેરકાયદે વીજ કનેકશન આપ્યાનો ઘટસ્ફોટ
- વાહન અકસ્માતના સેંકડો મોત થઈ રહ્યા છે, હવે ટ્રાફિક જાગૃતિ ખૂબ જરૂરી