- ભારતની પોપ્યુલર યુટિલીટી અને કમર્શિયલ વાહન કંપની મહિન્દ્રાએ એક ખુબ સસ્તી અને ફ્યુલ મિનીવૈન જે લાંબીસવારી માટે ફાયદેમંદ અને નાના-મોટા શહેરોની અંટરસિટી પૈસેંજર સર્વિસ માટે ઉપયોગી થશે.
- કં૫નીએ મિનીવૈનના બે ઇંજન ઓપ્શન્સ અને ત્રણ ફ્યુલ ચોઇસની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. જેમા પેટ્રોલ,ડીજલ અને સીએનજીનો પણ સમાવેશ થયેલો છે. જેની વેરિએંટ ફિચર સાથે એક્સશોરૂમમાં તેની કિંમત ૩.૪૫ લાખ rsની છે.
- તેમજ મિનીવેન, લાલ ,સફેદ અને લીલા રંગના કલર સાથે બજારમાં વેચાણ થશે જેમા મુખ્યત્વે ૬૫૫ccનું એમડ્યુરા ડાયરૈકટ એંજેક્શન ઇંજની સાથે BSIV એમિશન અને ૧૬bhpપાવર તથા ૩૮NMટોર્ક જનરેટ કરે છે. ઉપરાંત ૨૬kmpl સુધીની માઇલેજ સાથે મહિંદ્રા કંપનીએ ૨ વર્ષ અને ૪૦ હજાર કિલોમીટરની વોરંટી પણ રાખવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ