ગીર ગઢડા મુસ્લિમ એકતા મંચ દ્વારા કોરોના વોરિયર્સને સન્માન પત્ર પાઠવી સંન્માનિત કર્યા હતાં. ગીર ગઢડા તાલુકાના મહીલા પી.એસ.આઈ.અધેરા તેમજ પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ ના અધિકારી ઓ સફાઈ કામદારો ને સંન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ગીર ગઢડા મુસ્લિમ એકતા મંચ ટીમ દિલાવરખા પઠાણ, મોઈનભાઈ મકરાણી, ફિરોઝભાઈ ઉન્નડજામ દ્વારા કોરોના વોર્યર્સ ને પ્રોત્સાહિત કર્યા
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ