Abtak Media Google News

ચાલને જીવી લઇએમાં આજે જેમણે સાંભળવા માટે કલાકોની કલાકો ટુંકી પડે એવા રાહુલભાઇ ગોહિલને સાંભળવાના છીએ. આજે કાઠીયાવાડી કંઠનો ઘુંઘવાટ સાંભળવાનો છે. કાઠીયાવાડી અને તેમા પણ મૂળ વિરપુરનાં રાહુલભાઇ ગોહીલ આજે ગઝલ સહિતના ગીતો રજૂ કરશે. આ ઉપરાંત કલકારની સાથોસાથ આજે સાંજીદાઓની પણ જમાવટ જોવા મળશે. ખાસતો ગાયકીની સાથે સંગીતનો પણ એટલો જ મોટો ભાગ છે. ત્યારે આજના કાર્યક્રમમાં આ સુંદર રજૂઆત બદલ ગાયક, સાંજીદા મીત્રો, અને સાઉન્ડ ઓપરેટરના અમે આભારી છીએ આપ સમક્ષ આજ રીતે નવા નવા કલાકારો લાવી ચાલને જીવી લઇએ કાર્યક્રમ રજુ કરાશે.

Advertisement

આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

  • ચાહે ન ચાહે મુજને પણ, મારો તો પ્યાર છે..
  • બધુ જાણવા છતા મેલાતી નથી..
  • મને હર દમ તુ ઋદન દે…
  • હુ મુક્તિનો ચાહક છુ, મને બંધન નથી ગમતા…
  • પાગલથી કરવો પ્યાર, તમા‚ ગજુ નથી…

Screenshot 1 61

આજે રાહુલભાઇ ગોહિલની મોજ

  • ગાયક: રાહુલભાઇ ગોહીલ
  • એન્કર: પ્રિતભાઇ ગોસ્વામી
  • તબલા: સુભાશભાઇ ગોરી
  • બેન્જો: વિશાલભાઇ વાઘેલા
  • ઓકટોપેડ: મોહિતભાઇ જોશી
  • સંકલન: મયુરભાઇ બુધ્ધદેવ
  • કેમેરામેન: ગોપાલ ચૌહાણ, માનસી સોઢા
  • સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.