આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દીવ ભારતીય જનતા પાર્ટીના સર્વે હોદ્દેદારો અને સભ્યોએ પોતાના ઘરે રહીને જ યોગ કરી અને આ દિવસની ઉજવણી કરી હતી. તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને અન્ય અમુક સભ્યોએ સામાજિક અંતર જળવાઈ રહે એ પ્રમાણે દીવ દરિયા કિનારે આવેલ ચંડિકા માતા ના મંદિર ઉપર સાથે મળી અને યોગ ક્રિયા કરી હતી તેમજ આ દિવસે યોગ કરી અને હેલ્થ વિશે જાગૃતિ ફેલાવવા બદલ ભાજપના પ્રમુખે સર્વે ચૂંટાયેલા સભ્યો, હોદ્દેદારો, કાર્યકરો સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત