Abtak Media Google News

એનજીઓની મદદથી મધ્યપ્રદેશના શેહોર જીલ્લાના પછાત ગારીના ૫૬૦ બાળકોને શિક્ષણ આપશે

કેકેટ જગતના મદાન વ્યકતી એટલે સચિન તેંદુલકર. સચિન તેદુલકર જયારે ક્રિકેટ રમતો ત્યારે પોતાની રમતને લઇ લોકોની ચાહના મેળવતી હતી. છેલ્લા કેટલા વષોથી સચીને ક્રિકેટ માંથી નિવૃતી લીધી છે. પરંતુ તેમની સેવાકિય પ્રવૃતિઓને હજુ શરૂ જ છે. સચિન તેંદુલકર અવારન બાદ ગરીબ લોકો અને ખાસતો ગરીબ બાળકોના અભ્યાસ માટે મદદરૂપ થતો હોય છે. ત્યારે ફટી એક વખત સચીન તેંદુલકર દ્વારા એનજીઓ સાથે મળી ગામડા ઓમાં વસતાં ૫૬૦ જેટલા બાળકોને શિક્ષણ આપશે.

સચિન તેંડુલકર દ્વારા પનવાર એનજીઓ સાથે મળી મધ્યપ્રદેશના સીઓર જિલ્લામાં આવેલ છેવાડાના ગામોના બાળકોને શિક્ષણ આપવાનો બેડો જડપયો છે. જેમાં સીઓર જિલ્લાના અતિ પછાત એવા નાયપુરા, બરેલા ભીલ અને ગોંડ આદિજાતિના લોકો ખૂબ પછાત છે જેમના બાળકોને શિક્ષણ મળી રહે તે માતે સચિન દ્વારા કવાયત હાથ ધરાઈ છે. સચિનની આ પહેલ મધ્યપ્રદેશના ત્રિબાઈ બાળકો પ્રત્યેની તેમની ચિંતાની સાક્ષી છે. કે જયાના બાળકો  કુપોષણ અને પુનરાવૃત્તિ દ્વારા પીડાઇ રહ્યા છે.  એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે સચિન હમેશા ગરીબ બાળકોના શિક્ષણને લઇ ચિંતિત રહ્યો છે. અને સચિન દ્વારા બાળકોની આવા પ્રકારની મદદથી ભારત સહિત વિદેશના લોકોમાં પણ મોટી ચાહના મેળવી રહ્યો છે. સચીન યુનિસેફ એનજીઓ ના શુભેચ્છા રાજદૂત તરીકે નિયમિતપણે કાર્ય કર્યું છે. આ એનજીઓની મદદથી ભુત કાળમાં બાળકોને શિક્ષણ આપવાંની અનેક વખત વ્યવસ્થા કરી છે. બાળકોના શિક્ષણ ને લઈ સચિન અનેક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલો છે. તેમના દ્વારા બાળકો માટે અનેક પહેલ પણ કરવામાં આવી છે. તેમના દ્વારા પ્રદાન કરવામાં આવેલી નાણાકીય સહાયથી મુંબઈની  ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં  આર્થીક પછાત હોય તેવા પરિવારના બાળકોને મદદ આપવામાં આવી રહી છેં.

સચિન દ્વારા ગરીબ બાળકો માટે શિક્ષણ સાથે સાથે જમવાની તેમજ રહેવાની વ્યવસ્થા માટે પણ સહાય કરવામાં આવી રહી છે. તેમના દ્વારા વર્ષ ૨૦૧૯માં ’સપેન્ડિંગ હેપ્પીનેસ ઇન દિયા ફાઉનડેશન’ અંતરગત મુંબઇ ની શ્રી ગંજે મહારાજ આશ્રમ સ્કૂલ ખાતે સોલાર લાઈટ, ગ્રીન એનર્જી, ડિજિટલ ક્લાસરૂમ અને આધુનિક શાળાના ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.