Abtak Media Google News

ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં આજે સંતવાણી અને લોકગીતોના માહિર કલાકાર મહેશ ટાંક મૂળ જામનગર જિલ્લાનાં જોડિયા તાલુકાના મેઘપર ગામના વતની છે.

છેલ્લા ૨૦ વર્ષથી લોકગીત-ભજન-કિર્તનના અનેક કાર્યક્રમો આપી ચૂકયા છે. તેઓ રાજકોટ, છારોડી, અમદાવાદના ગૂરૂકૂળ ઉપરાંત વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનનાં મુખ્ય મંદિરમાં પોતાની કળા રજૂ કરી ધન્યતા અનુભવતા મહેશભાઈ અનેક ભાગવત કથાકારો સાથે કથામાં પોતાની કળા પીરસી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે.

ભજપ-લોકગીતના પ્રસિધ્ધ કલાકાર મહેશ ટાંકની કલાને આજે આપણે માણશું તો જોવાનું ચૂકશો નહીં ‘ચાલને જીવી લઈએ’

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

કલાકારો

  • કલાકાર: મહેશ ટાંક
  • ડીરેકટર-એન્કર: પ્રિત ગોસ્વામી
  • તબલા: મહેશ ત્રિવેદી
  • પેડ: કેયુર બુધ્ધદેવ
  • કીબોર્ડ: પ્રશાંત સરપદડિયા
  • સાઉન્ડ: વાઇબ્રેશન સાઉન્ડ અનંત ચૌહાણ

આજે પ્રસ્તુત થનારી સુમધુર કૃતિઓ સુમધુર કૃતિઓ

  • નથી મફતમાં મળતા એના…
  • સદ્ગુરૂ સાચુ સમજાવે…
  • દ્વારકાવાળા…
  • હરિતું ગાડુ મારૂ કયાં લઈ જાય…
  • આપણા મલકના માયાળુ…
  • મારૂ વનરાવન છે રૂડુ…
  • અમે મૈયારા રે ગોકુળ ગામના…
  • વા વાયાને વાદળ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.