Abtak Media Google News

સ્વાઇપ ટેકનોલોજીએ ભારતમાં સૌથી સસ્તો ગોરિલ્લા ગ્લાસવાળો 4 G સ્માર્ટફોન સ્વાઇપ એલીટ 4 G લોન્ચ કર્યો છે. ઇંચની સ્ક્રીન ધરાવતા આ સ્માર્ટફોનની કિંમત માત્ર ૩૯૯૯ રૂ.છે.

૧.૩ ગીગા હર્ટઝ પ્રોસેસર
  • ફોનમાં ૧.૩ગીગા હર્ટઝનું કવોડ-કોર પ્રોસેસર લગાવવામાં આવ્યું છે. તે સાથે 1 GB RAM અને બેટરી 2500 MAh જે નોન રિમૂવેબલ છે.
  • આ ઉપરાંત સ્માર્ટફોન 4 G ટેકનોલોજી ને પણ સપોર્ટ કરે છે.
  • આ સ્માર્ટફોનમાં રિયર કેમેરા ૮ મેગાપિક્સલ અને સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરા ૬ મેગાપિક્સલ આપવામાં આવ્યા છે.
  • આ સાથે 8 Gઇન્ટરનલ સ્ટોરેજ ઉપરાંત માઇક્રો એસડી કાર્ડની મદદથી  64 GB  સુધી વધારી શકો છો.
  • આ ઉપરાંત ફોનની સ્ક્રીન 5ઇંચ અને 480*854 પિક્સલનું રિઝોલ્શુયન પણ આપે છે.
  • સ્વાઇપ એલીટ 4 G ફોનમાં ક્યુલ સિમની સુવિધા છે જેમાં એક સ્લોટમાં તમે માઇક્રો અને બીજા ફ્લોટમાં નેનો સિમ લગાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.