Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન ચાલી રહ્યું છે. સવારથી ધીમી ગતિએ મતદાનનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે આગેવાનો દ્વારા પણ સવારથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવમાં આવ્યો હતો.

Advertisement

આજે સવારે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી દ્વારા મતદાન કરાયું હતું. ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ ખાતે 64 બી રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં તેમણે મતદાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.