Abtak Media Google News

ભારતીય દિગ્ગજ વિરેન્દ્ર સહેવાગ એક વાર ફરી નવા રંગમાં જોવા મળશે… ગ્રાઉંડમાં ફરી એક વાર વિરેન્દ્ર સહવાગને રમતા જોવાનો મોકો દર્શકોને મળશે… જ્યાં ક્રિશ ગેલ, કુમાર સંગાકારા, અને સાહિદ આફ્રિદી પણ પોતાના બેટનો જાદુ બતાવશે..

આ ટુર્નામેંટ 21 થી 24 ડિસેમ્બર 2017 સુધી એક નવી રીતે રમવામાં આવશે..

આ એક T-10 લીગ હશે. જેમાં 10-10 ઓવરની મેચ રમવામાં આવશે. અત્યાર સુધી લોકો એ ટી20 મેચની મજા માણી છે પરંતુ હવે એક નવા અંદાઝ મે ટી-10 માં આ મેચ જોવાં મળશે. આ ટુર્નામેંટના દરેક મેચ શરજહા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. 90 મિનિટ માં લોકોને એક શાનદાર મેચ માણવાનો મોકો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.