Abtak Media Google News

પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ ધોકા અને પાઇપ વડે માર માર્યો 

ઉપલેટા તાલુકાના લીલાખા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ જમાઈ વેવાઈ ને વેવાણ સહિતના ચાર લોકો પર પાઈપ અને ધોકા વડે અગિયારસો એ હુમલો કર્યાની ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે . પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નિલાખા ગામે રહેતા દેવાયતભાઈ ને રામભાઈ ડાંગર નામના આધેડે ગામ ના પુત્ર પ્રદીપ એગામના જ પરબત રામ સુરભાઈ જલું ની પુત્રી ભાવના સાથે પ્રેમલગ્ન કર્યા હોય તેનો ખાર રાખી માર માર્યો હતોયુવતીના પરિવારજનોએ પરબત રામ સુરભાઈ જલુ ભગારામ સુર ભાઈ નીતિન ભગાભાઈ સુખદેવ જગાભાઈ જલુન કારાભાઈ જલુન ભીમા ખીમાભાઈ લખમણ ભીમાભાઇ જલુન કરનારાં શું મુકેશ બાવા ડાંગર અને હમીર ઉર્ફે લાલો જલ્દી જમાઈ પ્રદીપ કહેવાય દેવાયત વેવાણ નિમુબેન અને કાકાજી સસરા રામભાઈ ને ધોકા અને પાઇપ વડે મારમારી બીજા કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે અગિયારસામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.