Abtak Media Google News

આજે સમગ્ર દેશ જયારે વાયરસ અને ફૂગ જેવી મહામારીથી ઝઝુમી રહ્યો છે ત્યારે આવા અસંખ્ય વાયરસ અને વિવિધ રોગો આવનારા સમયમાં જોવા મળી શકે છે. ત્યારે રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલ ખાતે આવા વિવિધ રોગોની સામે સગર્ભ સ્ત્રીઓની સલામતીની તમામ તકેદારીઓની પૂર્વ તૈયારીઓથી સજજ કરવામાં આવી છે. પાયલ મેટરનીટીં ખાતે ત્રીજા લહેર સામે કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આજે સગર્ભા સ્ત્રીઓને ઘણા પ્રશ્ર્નો મુંજવતા હોય છે. જેવા તે હાલનો વેકસીનેશન જેવા પ્રશ્ર્ન સગર્ભા સ્ત્રીઓમાં જોવા મળતા હોય છે. પ્રગ્નેશી દરમ્યાન વેકસીન લેવી કે નહી તેમજ પ્રેગ્નેશી બાદ વેકસીન લેવી જોઈએ કે નહી તે પ્રશ્ર્ને સ્ત્રીઓમાં મુંજવણ પ્રવર્તી રહી છે. ત્યારે આ પ્રશ્ર્નના સચોટ જવાબમાં પાયલ મેટરનીટીના ડો. પ્રતિક્ષા દેશાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કે સગર્ભા સ્ત્રીઓએ પ્રેગ્નેશી દરમ્યાન વેકસીન ન લેવી જોઈએ. અને પ્રેગ્નેશી બાદ વેકસીન લેવી તેફાયદા કારક છે માતાના ધાવણમાં વેકસીન લીધા બાદ કે એનટીબોડી બને તે બાળકની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે.

તેમજ લોકડાઉન બાદ દંપતીને હાલ પ્રેગ્નેશી રાખવાનો પ્રશ્ર્ન મુંજવી રહ્યો છે. કયાંક આ સ્થિતિ નડી રહી છે. તો કયાંક પારીવારીક સમસ્યા પણ જોવા મળે છે. ત્યારે આવામાં પ્રેગ્નેશી રાખવી કે નહી તેવા પ્રશ્ર્ને ડો. પ્રતિક્ષા દેશાઈ દ્વારા વાચા આપવામાં આવી હતી.

85C 1

પ્રેગનેન્સી સમયે વેક્સિનેશન ન કરાવું , પ્રેગ્નન્સી બાદ વેક્સિનેશન કરાવવું હિતાવહ

બહેનોએ વેક્સિનેશન લેતા પહેલા મહત્વની બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ સગર્ભા સ્ત્રીઓએ વેક્સિનેશન લેવુ નહિ પ્રેગ્નન્સી દરમિયાન વેકસીનેશન કરાવું નહીં સગર્ભા સ્ત્રીઓને વેક્સિનેશન અપાવવા માટે સરકારના રિસર્ચ શરૂ છે વૈજ્ઞાનિકો દ્વારા હાલ  સગર્ભા પ્રાણીઓ પર રિસર્ચ કરવામાં આવી રહ્યા છે માતા અને બાળક ની સલામતી ને ધ્યાન માં રાખી સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓનું વેક્સિનેશન બંધ રાખ્યું છે વહેલી તકે સરકાર ગાઈડલાઇન્સ બહાર પડશે ત્યારબાદ જ સગર્ભા સ્ત્રીઓએ વેક્સિનેશન કરાવવાનું રહેશે પ્રેગ્નન્સી બાદ જયારે માતા બાળકને ધાવણ આપતી હોય છે તે સમયે વેક્સિનેશન લેવું હિતાવહ છે તેમજ નિષ્ણાંતો અને તજનો અભિપ્રાય પણ એ જ કે છે એ માતાના વેક્સિનેશન લીધા બાદ તેના ધાવણ માંજે એન્ટીબોડી બને છે તે બાળકને ની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

સમયસર ગાયનેક પાસે કાઉન્સેલીંગ જરૂરી ડો.પ્રતિક્ષા દેસાઈ (એમ.ડી ગાયનેક, આયુર્વેદિક)

મેટરનીટી હોસ્પિટલ પર ખૂબ મોટી જવાબદારી હોય છે સગર્ભા સ્ત્રીની સાથે તેના બાળકને પણ જવાબદારી રહેતી હોય છે તેમને સ્વસ્થ રાખવાની અને પ્રસૂતિ સમયે તેમને યોગ્ય સારવાર આપવાની તકેદારીઓ રાખવાની રહેતી હોય છે પાયલ મેટરનીટી ની પાયાની કામગીરી શરૂ કરી માતારા સુધીની દરેક કામગીરી અને જવાબદારીની તકેદારી હંમેશા સચોટ રહે છે આવનારા સમયમાં જ્યારે આવા વાયરસ હું જેવાં વિવિધ રોગોની સામે કેવી તકેદારી રાખવી તેની પૂર્વ તૈયારીઓ કરવી જરૂરી છે અમારી જવાબદારી આજે બમણી થઈ ચુકી છે.

હોસ્પિટલની સ્વચ્છતા માટે ઉત્તમ કોલેટીનું લિક્વિડ વાપરવામાં આવતું હોય છે દર્દીઓને પણ વારંવાર સગર્ભા સ્ત્રી સાથે આવતા તેમના પરિવારજનોને પણ સલામ તેની તકેદારી રાખવાની સુચના આપવામાં આવતી હોય છે કદાચ જો ત્રીજી લહેર આવે તો સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ સમયે જે નિદાનની જરૂર છે સારવાર માટેની જે જરૂરિયાત રહે છે તેની તકેદારી ની શરૂઆત હાલ ઘડીએ જ કરી દેવામાં આવી છે ત્રણ તબક્કા વાર માં સગર્ભા સ્ત્રીના નિદાનની કાર્ય પદ્ધતિથી કરવામાં આવે છે પ્રથમ તબક્કામાં કાઉન્સલિંગ સમયે માતાને તમામ પ્રાથમિક  જરૂરિયાત ની સમજણ આપવામાં આવતી હોય છે મેડિકલ ઓફિસરની સાથે નર્સિંગ સ્ટાફ પણ માતાના સારવારની તકેદારીઓ માં જોડાઈ જતા હોય છે બીજા તબક્કામાં ટેલિફોનિક કાઉન્સલીંગ કરી આપતા હોય છે.

અમારા ચાર કાઉન્સીલર દ્વારા તેમનું રેગ્યુલર ફોલોઅપ લેવામાં આવતું હોય છે ત્રીજા તબક્કામાં માતાને હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવતી હોય છે અને તમામ હોસ્પિટલનો સ્ટાફ તેની સારવાર પાછળ લાગી જતું હોય છે. જો માતાને કોરોના નું ઇન્ફેક્શન લાગ્યું છે અને બાળકની ચિંતા થતી હોય તો તેની ડિટેલ સોનોગ્રાફી અમે કરી આપી છી સરકાર તો તેમના પ્રયત્ન કરી રહી છે પરંતુ દરેક નાગરિકે પોતાની જવાબદારી ઉઠાવી જરૂરી છે સ્વયંભૂ જાગૃતતા લાવી અને વેક્સિનેશન કરવું અત્યંત જરૂરી છેદરેક કપલ નું સપનું હોય છે પ્રેગનેન્સી પ્લાનિંગ કરવાનું તેમનું બાળક હેલ્ધી અને સ્વાસ્થ્ય સભર રહે તેમજ જે રીતે અત્યારે વાયરસ અને પંકજ જેવા રોગો જોવા મળી રહ્યા છે.

ત્યારે આવા સમયમાં પ્રેગ્નન્સી કઈ રીતે રાખવાની અથવા તો કઈ રીતે રાખી શકાય તે મુંઝવતા પ્રશ્નોને નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ અને તજનો પાછા આપ્યા છે આ બધા જ વાયરસ સામે આપણી ખુદની ઇમ્યુનિટી જ રક્ષણ આપે છે સૌપ્રથમ કપલે ખુદની ઇમ્યુનિટી માં જ વધારો કરવો જોશે અને સ્વાસ્થ્યની પૂરેપૂરી તકેદારી રાખવી જરૂરી રહેશે ત્રણ મહિના પહેલા કપલે ગાયનેકોલોજિસ્ટ પાસે કાઉન્સલીંગ કરવું જરૂરી છે પાયલ મેટરનીટી મા દર્દી લે આમાં કે જેની તમામ અત્યાધુનિક સુવિધાઓ ની સારવાર મળી રહે છે દર્દીની જવાબદારી સૌપ્રથમ રહેતી હોય છે ઘણી વખત જે સાધનોનો ઉપયોગ પ્રસૂતિ સમયે કરવામાં આવતો એક ખર્ચાળ હોય છે.

પરંતુ અમારી માટે દર્દી નું જીવન મહત્વનું છે અમુક વખતે અમુક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી ઘણી વખત મેડિકલ ટેસ્ટ પણ આવતા હોય છે પરંતુ પાયલ હોસ્પિટલ માં અમારા હરદ્વાર સ્ટાફ ના સહયોગથી અમે અહીંથી દર્દી સગર્ભા માતાઓને સાજા કરી ઘરે મોકલ્યા છે આયુર્વેદ અને એલોપથીમાં સમન્વયથી પાયલ મેટરનીટી દર્દીઓને સારવાર આપવાની કામગીરી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.