Abtak Media Google News

કઠોળના વધતા જતા ભાવ અને માંગની પરિસ્થિતિને લઈને સરકારે કઠોળની સ્ટોકમર્યાદા વધારવાની દીસામાં સમયોચિત પગલું ભર્યું છે કેન્દ્ર સરકારે શુક્રવારે કરેલી જાહેરાતમાં જથ્થાબંધ અને છૂટક આયાતકારો અને પ્રોસેસર કારખાનેદારોમાટે ઓક્ટોબરની 31મી સુધી કઠોળની સ્ટોક મર્યાદા વધારવાની મંજૂરી આપી છે સાથે સાથે સરકારે ક્રૂડ પામ તેલ ની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.

સરકારે કરેલા સુધારામાં હવે જથ્થાબંધ વેપારી વધુમાં વધુ 200 ટન કઠોળ નો સ્ટોક કરી શકશે જોકે આજ ટૂંકમાં મગ નો સમાવેશ કરી નહીં શકાય અને કોઈપણ એક જ વેરાઈટી ની સોથી વધારે ટોપ નહીં કરી શકાય જ્યારે છૂટક વેપારીઓ માટે સ્ટોક મર્યાદા મહત્તમ 5તન કરવામાં આવી છે સ્ટોક મર્યાદા વધારવાના સરકારના નિર્ણયથી બજારમાં ઊભી થયેલી કઠોળની તંગી કાબુમાં આવશે ભાવ ઘટશે સાથે સાથે ખેડૂતોનો માલ પણ ઝડપથી વેચાય જશે અને ખેડૂતોને સારા ભાવ મળવા લાગશે મિલન માટે છેલ્લા ત્રણ મહિનામાં 25 ટકા અને સ્ટોક  લિમિટવધારવા માટે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે

કેન્દ્ર સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે વેપારીઓ અને અને મંજૂરી માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે અને 30 દિવસમાં તેની અમલવારી કરી શકાશે સરકારે એમ પણ જણાવ્યું છે કે બ ફર સ્ટો=ઘ₹હ્મક અને ભાવ બમણા પર તંત્ર નજર રાખી રહ્યું છે મ્યાનમાર મલાવી મોઝામ્બિક જેવા દેશોમાંથી કઠોળની આયાત કરવામાં આવે છે વર્ષ એક વિશ્ બાવીસમાં 30 લાખ ટન નું આયાત લક્ષ્ય રાખવામાં આવ્યું છે

મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવી ખાસ કરીને કઠોળ અને પ્રથમ ખાદ્ય તેલ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ હિન્દી સેક્સ એન્ડ કસ્ટમ દ્વારા આગામી 15 ટકા માંથી કસ્ટમ ડયુટી ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવી છે 30 થી લાગુ પડે ને આ નવી જાહેરાત માં પામોલીન તેલ માટે હવે45ટકાને બદલે 37.5 ટકા ડયુટી ભરવાની રહેશે ખાધતેલની ભડકે બળી રહેલી કિંમતો એ અગ્રણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે ત્યારે સરકાર સમયસર નિર્ણય કરીને અને સામાન્ય જનને રાહત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.