Abtak Media Google News

એકતા કપૂરની અપકમિંગ વેબ સિરીજ “રાગિની એમ.એમ.એસ. 2.2નું પહેલું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું. રીલીઝ થયેલા આ પોસ્ટરમાં “યે હૈ મોહબ્બ્તે”ની રૈના ઉફ કરિશ્મા શર્મા ટોપલેસ જોવા મળી છે. આ વેબ સિરીજને એકતા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. આ પોસ્ટરને ઓફિશિયલ હેંડલ પર શેર કરવામાં આવ્યું છે. કરિશ્મા પહલી વાર બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

Advertisement

ALT બાલાજી “રાગિની એમ.એમ.એસ. 2 વેબ સિરીજના પેહલા પોસ્ટરને લોન્ચ કરતાં સોસિયલ મીડિયા પર લખવામાં આવ્યું કે “સેક્સ મીટ હોરર” કરિશ્મા શર્મા આ પેહલા યે હૈ મોહબ્બ્તે ઉપરાંત પવિત્ર રિશ્તા,ફિયર ફાઇલ્સ,આહટ,સિલસિલા પ્યાર કા જેવી પોપ્યુલર ટીવી શોમાં જોવા મળી હતી. આ ટીવી શોમાં કરિશ્મા નાના પરંતુ એક મહત્વના કિરદારમાં જોવા મળશે.

ALT બાલાજી બેનર હેઠળ બની રહેલ વેબ સિરીજને દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. ટીવી અને ફિલ્મોમાં પોતાની કિસ્મત બનાવ્યા બાદ એકતા વેબ સિરીજની દુનિયામાં કદમ રાખવા જય રહી છે. આ શો એક હોરર સ્ટોરી સાથે બોલ્ડ પણ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.