Abtak Media Google News

ઓખા હાવરા ટ્રેન માથી 8 કિલો ગાંજો મળી આવેલ છે, ઓખા રેલ્વે સ્ટેશનપર ઉભેળ ટ્રેન ઓખા-હાવરાના જનરલ ડબા માથી 8 કિલો બિનવારશી ગાંજો મળી આવેલ છે. રાત્રિના 8:15 વાગ્યે ઓખા આર.પી .એફ , પી.આઈ તથા કોસ્ટેબલ દ્વારા મળેલ બાથમીના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયા  ઓખા હાવરા ટ્રેનના જનરલ ડબા માઠી 8 કિલો ગાંજો જેવો નશીલો પર્દાથ મળી આવ્યો હતો. ત્યાર બાદ તંત્રએ વધુ તપાસ હાથધરી છે. અને મળેલ મુદામાલ જામનગર પોલીસ ને સોપીદેવમાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.