Abtak Media Google News
  • નિષ્ણાંત ફેકલ્ટી વિદ્યાર્થીઓ પર વ્યકિતગત ધ્યાનથી 100માંથી 100 માર્ક મેળવવાની પરીક્ષામાં ગણીત વિજ્ઞાનના તમામ વિષયો પર  ઉત્કર્ષનો ઈજારો
  • ધોરણ 12 સાયન્સ – કોમર્સની જેમ જ ધોરણ 10ના રીઝલ્ટમાં પણ છવાયા ‘ઉત્કર્ષ’ના વિદ્યાર્થીઓ

ધો. 10ના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સના વિદ્યાર્થીઓએ હરવખતની જેમ સફળતાની હારમાળા સર્જેલ છે અને ઉત્કૃષ્ટ પરિણામની ઉત્કર્ષની સફળતાની પરંપરા જાળવી રાખેલ છે. શાળાની વિદ્યાર્થિની પારેખ એશિકાએ 99.93 પીઆર સાથે 96.17 % અને મેથ્સમાં 100 માંથી 100 અને સાયન્સમાં 100 માંથી 99 માર્કસ મેળવી બોર્ડમાં સાતમું સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત શાળાની અન્ય વિદ્યાર્થિની ખખ્ખર હેત્વીએ 99.78 પીઆર સાથે 94.83 % અને મેથ્સમાં 100 માંથી 95 અને સાયન્સમાં 100 માંથી 99 માર્કસ મેળવી , સાંગાણી શ્રેયએ 99.41 પીઆર સાથે 93.17 % મેળવી , ઝાલા આયુષીએ 99.21 પીઆર સાથે 92.50 % મેળવી , ચતવાની ધ્યેયએ 98.79 પીઆર સાથે 91.33 % મેળવી , ભોગાયતા આદ્રાએ 99.53 પીઆર સાથે 90.66 % મેળવી, ભોગાયતા ઈરાએ 98.32 પીઆર સાથે 90.16 % મેળવી, જાડા માનુષે 98.24 પીઆર સાથે 90.00 % મેળવી, જોષી આભાએ 98.24 પીઆર સાથે 90.00 % મેળવી ઝળહળતો દેખાવ કરેલ છે.

ધોરણ -12 સાયન્સના રિઝલ્ટમાં પણ શાળાના વિધાર્થી શોભાણી જીશાને ફીઝીકસ વિષયમાં 95 કેમેસ્ટ્રીમાં 93 અને મેથ્સમાં 93 માર્કસ મેળવી કુલ 300 માંથી 281 માર્કસ સાથે 93,67 % અને 99.92 પીઆર સાથે એ1 ગ્રેડ મેળવી સમગ્ર બોર્ડમાં આઠમું સ્થાન અને રાજકોટના અંગ્રેજી માધ્યમના એ1 ગ્રેડ ધરાવતા માત્ર પાંચ વિદ્યાર્થીઓમાં પોતાનું સ્થાન મેળવેલ છે. આ સાથે ગુજકેટમાં પણ 120 માંથી 109 માર્કસ મેળવી ભારતની નામાંકિત યુનિવર્સિટી અને ગુજરાત રાજયની પ્રથમ ક્રમાંકિત કોલેજ ઘીરૂભાઈ અંબાણીમાં પ્રવેશ મેળવવા પોતાની દાવેદારી મજબૂત કરેલ છે.શાળાના  વિદ્યાર્થી સિદ્ધપરા મલયે ફિઝિકસમાં 100 માંથી 95, કેમેસ્ટ્રીમાં 100 માંથી 97 અને મેથ્સમાં 100 માંથી 97 માર્કસ મેળવી 300 માંથી 289 માર્કસ સાથે 96.33 % અને 99.89 પીઆર સાથે બોર્ડમાં 11 મૌક્રમ તથા ગુજકેટમાં 120 માંથી 112 માર્કસ મેળવી તેણે પણ ધીરૂભાઈ અંબાણી કોલેજમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરાવેલ છે.

શાળાના  વિદ્યાર્થી બોસમીયા હર્ષે 300 માંથી 285 માર્કસ , 95 % અને 99,64 પીઆર તેમજ ગુજકેટમાં 112.5 માર્કસ , શિંગાળા કેવીને 300 માંથી 282 માર્કસ , 94 % અને 99.44 પીઆર સાથે ગુજકેટમાં 106,75 માસ રૂપાપરા પ્રીતે 300 માંથી 277 માર્કસ , 92.33 % અને 98.85 પીઆર સાથે ગુજકેટમાં 97.5 માર્કસ , ધોળકિયા આર્ચીએ 300 માંથી 275 માર્કસ , 91.67 % અને 99,56 પીઆર સાથે ગુજકેટમાં 99 માર્કસ, મકવાણા ફેનિલે 300 માંથી 275 માર્કસ , 91.67 % અને 98.56 પીઆર સાથે ગજકેટમાં 99.75 માર્કસ , મકવાણા ખુશીએ 300 માંથી 274 માર્કસ , 91.33 % અને 98.40 પીઆર સાથે ગુજકેટમાં 100 માર્કસ , નસીત કિશાલે 300 માંથી 273 માર્કસ , 91% અને 99.06 પીઆર સાથે ગુજકેટમાં 96.25 માર્કસ , બદ્ધદૈવ કુંજએ 300માંથી 271 માર્કસ , 90.33 % અને 97.91 પીઆર સાથે ગજકેટમાં 98.75 માર્કસ , ડાભી કૃપાબાએ 300 માંથી 270 માર્કસ , 90 % અને 98.17 પીઆર સાથે ગુજકેટમાં 103.75 માર્કસ , કક્કડ માનવે 300 માંથી 267 માર્કસ , 89 % અને 97.07 પીઆર સાથે ગુજકેટમાં 100 માર્કસ , ગાંધી જેનીશે 300 માંથી 266 માર્કસ , 88.67 % અને 96.83 પીઆર સાથે ગુજકેટમાં 85 માર્કસ , રાજ્યગુરૂ હેત્વર્યએ 300 માંથી 266 માર્કસ , 88.67 % અને 99.12 પીઆર સાથે ગૂજકેટમાં 105 માર્કસ , સોની નિસર્ગે 300 માંથી 265 માર્કસ , 88.33 % અને 98.52 પીઆર સાથે ગુજકેટમાં 99.25 માર્કસ તેમજ રામાણી સૌમ્યએ 300 માંથી 265 માર્કસ , 88.33 % અને 96.60 પીઆર સાથે ગજકેટમાં 101.5 માર્કસ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.

ધોરણ- 12 કોમર્સના રિઝલ્ટમાં પણ ઉત્કર્ષ સ્કૂલના તેજસ્વી તારલાઓ પારેખ હાર્દીએ 99.64 પીઆર સાથે 91.00 % મેળવી , મનવાણી દેવએ 99.40 પીઆર સાથે 90.00 % મેળવી , સેજપાલ ભક્તિએ 99.40 પીઆર સાથે 90.00 % મેળવી , મનવાણી યુક્તિએ 99.22 પીઆ સાથે 89.00 % મેળવી , માર્થક રિયાએ 99.13 પીઆર સાથે 89.00 % મેળવી , માવાણી યશએ 99.03 પીઆર સાથે 88,00 % મેળવી , વચ્છરાજાણી હેતએ 98.88 પીઆર સાથે 88.00 % મેળવી , બોસમિયા મૈત્રીએ 98.82 પીઆર સાથે 88.00 % મેળવી , જોગી આર્ચીએ 98.64 પીઆર સાથે 87,00 % મેળવી , સવાણી નિરલે 98.52 પીઆર સાથે 87,00 % મેળવી , મહેતા હિતએ 98.40 પીઆર સાથે 87.00 % મેળવી, અકબરી વૈદેહીએ 98.12 પીઆર સાથે 86.00 % મેળવી ઉત્કર્ષને માત્ર સાયન્સની નહીં પરંતુ કોમર્સ સ્ટ્રીમમાં પણ શ્રેષ્ઠ શિક્ષણ આપતી સ્કૂલ તરીકેનું ગૌરવ અપાવેલ છે.

ગત વર્ષે જાહેર કરવામાં આવેલ ઉંઊઊ અને ગઊઊઝ ના પરિણામોમાં પણ શાળાના મેથ્સ અને બાયોલોજી ગ્રૂપના કુલ 49 વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કરેલો અને શાળાના 15 વિદ્યાર્થીઓ ઉંઊઊ અમદફક્ષભય માટે કવોલિફાય થઈ સમગ્ર રાજકોટ અને ગુજરાતમાં ઉત્કર્ષ સ્કૂલનું ગૌરવ વધારેલ છે . આવા પરિણામોની હારમાળા જ ઉત્કર્ષ સ્કૂલને અંગ્રેજી માધ્યમની સમગ્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર – કચ્છ નહી પરંતુ સમગ્ર ગુજરાતની પ્રથમ હરોળ ની સ્કૂલ તરીકે પ્રસ્થાપિત કરે છે. ઉત્કર્ષ સ્કૂલનાં વિદ્યાર્થીઓ ભારતની તમામ રાષ્ટ્રીય સ્તરની અગ્રીમ એન્જીનિયરીંગ અને મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે. રાજકોટની અઈંઈંખજ અને ઙઉઞ , અમદાવાદની ઇઉંખ તેમજ એન્જીનિયરીંગમાં ઈંઈંઝ , ગઈંઝ , ટઈંઝ , જછખ , ઉઅઈંઈંઈઝ , ઙઉઙઞ , ગઈંછખઅ તેમજ અન્ય અનેક ખ્યાતનામ કોલેજોમાં ઉત્કર્ષ સ્કૂલનાં વિદ્યાર્થીઓ પ્રવેશ સનિશ્ચિત કરતા આવ્યા છે .

ઉત્કર્ષ સ્કૂલના વિષય નિષ્ણાંત ફેકલ્ટીઓ ડોકટરેટ અને ખ.ઝયભવ . લેવલ ધરાવે છે જેઓ આશરે 25 વર્ષથી પણ વધારે પોતાના વિષયોના શિક્ષણકાર્યનો બહોળો અનુભવ ધરાવે છે . ઉત્કર્ષ સ્કૂલ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રાખવામાં આવતા વિશ્વાસને જાળવી રાખવા સુદઢ શૈક્ષણિક આયોજન થકી ગુજરાત બોર્ડ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગઊઊઝ અને ઉંઊઊ માટેનું શ્રેષ્ઠ અને પરિણામજનક શિક્ષણ આપવા માટે પ્રતિબધ્ધ છે .શાનદાર પરિણામ મેળવવા બદલ શાળાના બધાજ વિદ્યાર્થીઓને સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકગણે ખુબ ખુબ અભિનંદન પાઠવવા સાથે ભવિષ્યની ઉચ્ચ અને સફળ વ્યવસાયિક કારકિર્દી માટે હાદિર્ક શુભેચ્છાઓ પાઠવેલ છે .

ધોરણ 12 કોમર્સ  ના તેજસ્વી તારલા

Untitled 2 Recovered 9

ધોરણ 10 ના તેજસ્વી તારલા

Untitled 2 Recovered 8

  • વિદ્યાર્થીનો ઉત્કર્ષ એ જ અમારો ગોલ: વિમલભાઇ છાયા
  • ધ્યેય ચતવાણીના પિતા આઇસીયુમાં હતા છતાં મેળવ્યું ઉત્તમ પરિણામ

ઉત્કર્ષના મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઇ છાયાએ ‘અબતક’ને જણાવ્યું કે ઉત્કર્ષ હમેંશા વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપે છે. વાલીઓ સાથે સતત સંપર્ક રાખી વાલી તથા વિદ્યાર્થીને નિયમીત રીતે કાઉન્સેલીંગ કરી મોટીવેટ કરે છે. કોરોનાના કપરા કાળમાં ઓનલાઇન એજ્યુકેશન વખતે ઘણી મુશ્કેલી ભોગવી છે છતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ હિમ્મત હાર્યા વગર કામ કર્યું જેનું પરિણામ આજે સામે આવ્યું છે.

‘અબતકે’ કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પણ વાત કરી જેમાં અંશિકા પારીક નામની વિદ્યાર્થીનીએ 99.93 પીઆર મેળવીને ડંકો વગાડ્યો છે. અંશિકા એમબીબીએસ થઇને દર્દીઓની સેવા કરવા માંગે છે તો તેમનો પરિવાર પણ તેમને ખૂબ સપોર્ટ કરી રહ્યો છે. ખાખરીયા હેત્વી 99.78 પીઆર સાથે શાળામાં બીજા કર્મે છે. સાંગાણી શ્રેય અને ઝાલા આયુષી પણ 99 થી વધુ પીઆર સાથે આગળ રહ્યા છે તો ભોગાયતા આદ્રા અને તેની ટ્વીન સિસ્ટર ઇરાએ અને જાડા માનુષે શાળાનું નામ રોશન કર્યું છે. ધ્યેય ચેતવાણી નામના વિદ્યાર્થીએ 98.53 પીઆર મેળવ્યા છે. તેના પિતા એક મહિનો સુધી આઇસીયુમાં હોવા છતાં ધ્યેય અભ્યાસમાંથી ચલીત થયો ન હતો અને આજે આટલું ઊંચુ પરિણામ લાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.