Abtak Media Google News

ગર્ભ સંસ્કાર આપણી પરંપરા છે તેનાથી સ્વસ્થ અને બુદ્ધિતત્વવાળું બાળક અવતરે છે

પ્રાચીન કાળથી આયુર્વેદિક કિસ્સા અને સારવારની પરંપરા ચાલી આવે છે. અને તેમાં પણ નવજાતિ સુના જન્મને લઈને આયુર્વેદિક પદ્ધતિ ગર્ભ સંસ્કાર રાજા થી માંડી સામાન્ય લોકો માટે એક પ્રણાલી બની હતી. ગર્ભ સંસ્કારથી કોઈ રાજા પોતાના ઇચ્છિત સંતાનનો ગુણવાન અવતરે તેની કાળજી અને પરેજી પાડતા હતા અને તે સમયે રાજા-રાણી આ જ આયુર્વેદિક પદ્ધતિથી ગર્ભ સંસ્કારને અપનાવતા હતા અને એ જ મુજબ ઇચ્છિત રાજકુવર કે રાજકુમારીનો ઘરમાં જન્મ થતો હતો. અને તે સમયમાં સામાન્યજન એ ગર્ભ સંસ્કાર એ માતા અને અવતરનાર નવજાત માટે આશીર્વાદરૂપ છે. તેમ સમજી ઘરના વડીલો એ ગર્ભ સંસ્કારની રૂઢિ બનાવી હતી સામાન્યતરે આયુર્વેદિક ગર્ભ સંસ્કારની પરંપરામાં ઓટ આવી પણ રિસરાઈ તો નહીં જ તેથી પ્રવર્તમાન વિજ્ઞાનયુગમાં પણ પૌરાણીક ગર્ભ સંસ્કાર પદ્ધતિ અઢીખમ અને પ્રચલિત બની છે.

Screenshot 5 5

રાજકોટના આવા જ એક રેડ સ્ટોન આયુર્વેદ સેન્ટરમાં નવજાત બાળકના ભવિષ્ય માટે આ ગર્ભ સંસ્કાર ઉત્તમ છે.તે જોવા મળે છે. ત્યારે અહીં વિજ્ઞાન અને શાસ્ત્રના સમન્વયના દર્શન થાય છે. રાજકોટના 150 ફિટ રિંગ રોડ રૈયા સર્કલ પાસે વેસ્ટ ગેટના પ્રથમ મંજલે છેલ્લા 2 વર્ષથી કાર્યરત રેડ સ્ટોન આયુર્વેદ સેન્ટરના ક્ધસલ્ટિંગ ડોક્ટર ટીમના હેડ ડોક્ટર પ્રતીક્ષા દેસાઈ ને આ સેન્ટરના સર્જન જણાવ્યું કે પ્રેગનેન્સી એક એવો સમય છે કે તેમાં માતા અને નવજાતની ખાસ તકેદારી જરૂરી હોય છે. અને વર્તમાન સમયમાં પ્રેગ્નન્સીમાં ખામી યુક્ત લાઇફ સ્ટાઇલથી માતા અને બાળકના ઉપગ્રહોનું પ્રમાણ વધતું જાય છે આ સમયે દંપત્તિને તેના કુટુંબીજનોને ગર્ભ સંસ્થાના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન આપવા માં આવે તો આ સમયને ઉત્તમ બનાવી શકાય અને આ માટે આપણી પુરાણ પદ્ધતિ આયુર્વેદિક ગર્ભ સંસ્કારની પદ્ધતિ રાજકોટમાં કાર્યરત થાય તેવી એક ઈચ્છા મનમાં ક્લિક થઈ અને આજે આ રેડ સ્ટોન આયુર્વેદ  સેન્ટર માત્ર રાજકોટ નહીં પણ દેશ-વિદેશમાં પ્રચલિત બન્યું છે. ગર્ભ સંસ્થા એ જેનીટીકલ એન્જિનિયરિંગ છે આપણે કાર લેવી હોય તો પહેલા કારનું બજેટ પછી કેવી સ્વીકાર કઈ કંપનીની શું ફેસીલીટી આ બધું જ વિચારીએ પણ આપણા ઘરમાં એક જ પરિવારજન અવતરવાનું છે.તેનો આપણે વિચાર કરતા નથી તેથી જ દંપતી સહિત પરિવાર માટે પ્રેગ્નન્સી ગયેલા છે પછી ગર્ભ સંસ્થાનું આયોજન ખૂબ જ પ્રવર્તમાન સમયની આવશ્યકતા છે.

ગર્ભ સંસ્કાર ટ્રીટમેન્ટમાં પહેલા કપલની પછી પત્ની માટે ખાસ પંચકર્મની સારવાર અપાય છે આ તમામ વચ્ચે સ્ત્રી બીજ અને પુરુષ બીજ ની યોગ્ય ચિકિત્સા ગર્ભ સંસ્કારમાં કરવામાં આવે છે પછી જ સારા મુહૂર્તમાં પતિ પત્ની વચ્ચે સંબંધ અને ગર્ભ સંસ્કાર મુજબ બાળક રાખવાનું કાર્ય થાય છે અને આ સાથે માતા માટે ડાયટ પ્લાનિંગ અને સાથો સાથ માનસિક શાંતિ માટે પ્રેગ્નન્સી સમયમાં નિયમિત યોગ પણ ગર્વ સંસ્કારનો ભાગ છે. પરિવારમાં માતા-પિતાને કે અન્ય ને વારસાગત રોગની અસર આવનાર બાળકને થાય તેની ચિંતા દરેક કપલને હોય છે પરંતુ આયુર્વેદિક પદ્ધતિ મુજબ ગર્ભ સંસારમાં આ જ વાત મુજબ ધ્યાન આપી આયુર્વેદિક મેડિસિન પંચકર્મ સહિત અસરકારક સાબિત થાય છે અને જન્મનાર બાળકને આવી કોઈ હેરિટીડી રોગનો ભય ઘટાડી શકાય છે. ગર્ભસ્થ બાળકની પંચેન્દ્રીય સતેજ જ થાય તેનો ખાસ ખ્યાલ રાખે છે.એ મુજબ ગર્ભ સંસ્કારમાં પ્રેગ્નન્સી માતાની સારવાર થાય છે અને પરિણામ મળે છે.સોળ સંસ્કાર માના ત્રણ સંસ્કાર પ્રેગ્નન્સીમાં કરવામાં આવતા હોય છે.

ગર્ભાધાન,સીમન્તોનયન અને યુસવન સંસ્કાર સીમન્તોનયન સંસ્કારમાં પવિત્ર વાતાવરણમાં યોગ્ય મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ વિધિ કરવામાં આવે છે જેનાથી બાળકના મગજનો વિકાસ ઉત્કૃષ્ટ થઈ શકે છે પ્રાચીન સમયમાં કરવામાં આવતા આ સંસ્થાનો વર્તમાન સમયમાં શ્રીમંત શબ્દ તરીકે ઓળખીએ છીએ જેમાં સમય અનુસાર વિધિમાં તદ્દન બદલાવ જોવા મળે છે.ગર્ભ સંસ્કારમાં કરવામાં આવતી થેરાપી.યોગ ,સંગીત,ડાયટ, સ્ટોરી,પ્રોબ્લેમ નિવારણ, મૂળ સ્વિગ મેનેજમેન્ટ, ટાઇમ મેનેજમેન્ટ, પ્રેગ્નન્સીમાં જરૂરી સંસ્કાર, મેથેમેટિક્સ સંવાદ કરવાની રીત, વિચારોનું મહત્વ અને મેનેજમેન્ટ સંસ્કાર શા માટે ,દ્રાફ્ટ. ઈચ્છા અને ઈચ્છા એ ગર્ભમાં રહેલું બાળક માતાની પ્રવૃતિ અને દિનચર્ય નો હિસ્સો બને છે અને તેથી જ બાળક પર માતાના આહાર વિહાર નો પ્રભાવ પડતો હોય છે તેથી જ ગર્ભાવસ્થામાં માતાની લાઈફ સ્ટાઈલને ઉત્કૃષ્ટ બનાવવાનું કામ ગર્ભ સંસ્કાર કરે છે.

બાળકની બૌદ્ધિકતાનો 80 ટકા વિકાસ ગર્ભમાં જ થતો હોય છે જન્મ પછી આ ભૌતિકતા તેને વાર્તામાં મળી જતી હોય છે એટલે બહેતર બૌદ્ધિકતા અને ઉત્તમ માનસિકતા આપવાનું જો કોઈ કરી શકે તેમ છે માત્ર ગર્ભ સંસ્કાર.વિદેશની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડમાં પ્રેગનેન્સી સમયે ભારતીય પુરાણ આધારિત ગર્ભ સંસ્થાનું જેમની લાઇફ સ્ટાઇલને અનુસરવાની સરકારે બનાવી છે આપણે ત્યાં કપલમાં ગર્ભજંતાની પદ્ધતિનો ક્રેઝ જોવા હવે મળી રહ્યો છે આમ ગર્ભ સંકારે વ્યક્તિગત વિકાસને બદલે પરિવારથી માંડીને રાષ્ટ્ર સુધીના આગળતરમાં પણ મહત્વનું પ્રદાન આપે છે કહેવત મુજબ જાણીતી છે કે વાવો તેવું સુધારો બીજમાં હોય વૃક્ષમાં નહીં જેમ વાવણી સમયે જ કાળજી રાખવામાં આવે છે તો આપણા પરિવારમાં અવારનવાર સંતાન માટે ઉત્તમ ઘડતર એટલે ગર્ભ સંસ્કાર. ડોક્ટર પ્રતીક્ષા દેસાઈએ વધુમાં જણાવતા કહ્યું કે ગર્ભ સંસ્કારમાં એટલે કે ઈચ્છા મુજબનું બાળકનું અવતરણ થઈ શકે છે તેઓ કહે છે.

અમારી પાસે પ્રેગ્નેન્સી માતા અને તેના પતિ આવે તેની ઈચ્છા હોય છે કે ગણિતમાં મારું સંતાન પાવરફુલ જોઈએ છે તો આયુર્વેદિક ગર્ભ સંસ્કાર પદ્ધતિથી આ શક્ય બને છે નવચાત ના માતા પિતા આત્મવિશ્વાસ નિદરતા દયાભાવ વડીલોને આદર શિસ્ત દેશ પ્રેમની સહિતની ગુણવત્તા મુજબનું બાળક ઈચ્છે છે જ્યારે લોકવાઇઝ ભૂરી આંખ,ગાલ પર ડિમ્પલ,નમણો ફેસ, પુરા વાળ સહિતની ઈચ્છા વ્યક્ત કરે છે અને ગર્ભ સંસ્કાર આ પૂરતી કરી શકે છે. આ કોઈ ચમત્કાર નથી પણ પુરાણ મુજબના ગર્ભ સંસ્થાની આદિમ છે પ્રાચીન સમયમાં કોઈ રાજા પોતાના પાટલી કુવરને લઈ ઈચ્છા રાખતા તે રાજા-રાણી ગર્ભ સંસ્કારથી સહકાર કરતા હતા તેને રાજા રાણી સમય શિસ્ત અલગ પ્રકારનું જીવન સહિતનું ગર્વ સંસ્થાની ગાઈડલાઈનનું પાલન કરતા હતા આમ વિજ્ઞાન અને શાસ્ત્રનો સમન્વય એટલે ગર્ભ સંસ્કાર.

ગર્ભ સંસ્કારથી ફાયદા

  •  સૌથી પહેલો ફાયદો ગર્ભ સંસ્કારથી આવનારી લાઇફ સ્ટાઇલ માત્ર બાળકનું જ નહીં માતાના શ્વાસ થઈને શ્રેષ્ઠ સભાનતા લાવવાનું કામ ગર્ભ સંસ્કાર કરે છે.
  •  ગર્ભ સંસ્કારથી બાળકની બૌદ્ધિકતા નો તો  વિકાસ સાથો સાથ માતાની વિચારધારાથી માંડીને માતાના સ્વભાવ અને મૂડ પર સકારાત્મક અસર સર્જે છે જેનો સીધો જ લાભ પારિવારિક સંબંધોમાં થાય છે.
  • ગર્ભ સંસ્કારને લીધે ડીલેવરી સમયે માતા અને બાળક બંનેને શારીરિક અને માનસિક લાભ થાય છે.
  •  ગર્ભ સંસ્કારથી અપૂરતા માસે ડીલેવરી કે પછી વ્યક્તિ બાળકના જન્મના રેશિયોમાં ઘટાડો થાય છે.ગર્ભ સંસ્કાર દરમિયાન માતાના શરીરમાં આવતા ગેર વ્યાજબી ઉદ્વેગમાં ઘટાડો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.