Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો. યોગ અને કસરત કરતાં રહો. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં તમારે જ બધી વ્યવસ્થા જોવી પડશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે ભાવનાત્મક અંતર વધી શકે છે. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો. લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની રહેશે. વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે. તમારી અંદર કોઇપણ પ્રકારની હીન ભાવના અનુભવ ન કરો. 

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

કોઇ નજીકના સંબંધીની દખલ તમારા ઘર અને વેપારમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલાં થોડા મતભેદો દૂર થશે. કોઇ પ્રોપર્ટીને લગતાં કાર્યો પણ બની શકે છે. આ સમયે તમારા કામ ઉપર વધારે ધ્યાન આપો. પરિવાર સાથે શોપિંગ તથા હરવા-ફરવાનો પ્રોગ્રામ બનશે. વ્યવસાયિક સ્થળે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. 

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

વ્યવસાયિક કાર્ય સમય પ્રમાણે પૂર્ણ થતાં જશે. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ સંબંધને ખરાબ કરી શકે છે. ખાવાપીવામાં બેદરકારીને કારણે ગેસ તથા અપચાની સમસ્યા રહેશે. કામ વધારે હોવાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકાશે નહીં. પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવાથી ઉત્તમ પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. આ સમયે યોગ્ય બજેટ બનાવીને રાખો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ સમયે સંયમની જરૂરિયાત છે. તમારો ગુસ્સો તમારા માટે જ નુકસાનદાયક બની શકે છે.
કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

પતિ-પત્ની વચ્ચે નાનો વિવાદ રહેશે. પરંતુ તેનાથી સંબંધો ગાઢ બનશે. આ સમયે બનાવેલી યોજના નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે પલ્બિક ડીલિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવાનો ઉત્તમ સમય છે. રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઇ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો. 

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારા સહયોગીઓની સલાહને પણ સર્વોપરિ રાખો. એકાગ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાઓને શરૂ કરવા માટે આજે સમય યોગ્ય છે. આત્મમંથન કરો. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ક્યારેક વધારે વિચારવામાં સમય લગાવવાથી પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે. શરીરમાં દુખાવાની સમસ્યા રહેશે. 

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

મોટાભાગના કામ સમયે પૂર્ણ થઈ શકે છે. એટલે સૌથી પહેલાં તમારા કામની રૂપરેખા તૈયાર કરો. વિદ્યાર્થી અને યુવાઓને તમારા અભ્યાસ અને કરિયર અંગે સંપૂર્ણ જાણકારી આપતા રહો.  તમે તમારા આત્મવિશ્વાસ અને ભરપૂર ઊર્જા દ્વારા તમારા કાર્યોને અંજામ આપવામાં સક્ષમ રહેશો. થોડી મુશ્કેલીઓ સામે આવશે, તમે તમારા આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય દ્વારા તેનું સમાધાન પણ સરળતાથી શોધી લેશો.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

પોતાના લક્ષ્યો વિશે જે વિચાર છે તેને સ્પષ્ટ રીતે જાણવાનો પ્રયાસ કરવો પડશે ત્યાર પછી જ તમે સારી રીતે કામ કરી શકશો. જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક લગાવ તમારા સંબંધને મજબૂત કરશે. આજે તમે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો.વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો વિવાદ અનુભવી લોકોની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. સંતાનની ગતિવિધિઓ અને સંગત ઉપર નજર રાખો. વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અનુભવ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખમય જાળવી રાખવામાં જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

ક્યારેક તમે આળસના કારણે મળતી સફળતાને આગળ ટાળવાની કોશિશ કરરશો. સફળતાના કારણે ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના પણ આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. તમારા કર્મ અને ભાગ્ય બંને મળીને તમારા માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. વ્યક્તિગત જીવનમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કંઈ દિશામાં કરવો છે તે નક્કી કરવું તમારી

 

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. સાથે જ મહત્ત્વપૂર્ણ લોકો સાથે પણ સંબંધ મજબૂત થશે. પ્રોપર્ટીની ખરીદી કે વેચાણને લગતી યોજનાઓ સફળ થશે. મિત્રોની સલાહ ભાગ્યોદયકારક સાબિત થશે. કોઈ નજીકના મિત્ર કે ભાઈ સાથે નાની વાતનો મોટો ઇશ્યૂ બની શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં. વધારે રોકટોકના કારણે બાળકોના મનોબળમાં ઘટાડો આવી શકે છે.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

તમારી કોઈ જૂની ઈચ્છા પૂરી થતી દેખાશે જેના લીધે મનમાં શાંતિ અનુભવાશે. અત્યાર સુધી જે વાતોને લીધે બેચેની પેદા થઈ રહી હતી, તેની અસર ઓછી થશે. લોકોની સાથે બદલાતા સંબંધોને સમજવાનો પ્રયાસ કરવો પડશે. જે પ્રકારે તમે બદલશો એ રીતે જ તમને મળતા અનુભવ પણ બદલાય છે. એ વાતનું ધ્યાન રાખો.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

આજે તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. કોઈ જૂના મુદ્દાને લઈને ભાઈઓ સાથે થોડો વિવાદ થવાની શંકા છે, એટલે વિવેક અને સમજદારી સાથે કામ કરો. અન્ય લોકોની વાતોમાં ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા અને આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

તમે તમારા સોમ્ય અને સહજ સ્વભાવ દ્વારા કોઇપણ પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો. પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. દિવસની શરૂઆતમાં જ તમારાં કાર્યોની રૂપરેખા બનાવી લો. જો પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતી કોઈ યોજના બની રહી છે તો તરત અમલ કરો. સંબંધોની મજબૂતી વધારવામાં તમારું ખાસ યોગદાન રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.