Abtak Media Google News

સેલવાસ. થ્રીડી ભાજપે ગુજરાત અસેમ્બલી ચૂંટણી-2022 માં ભાજપની પ્રચંડ જીતની ખુશી મનાવ્યો છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલની ને સાથે સાંઝે 4 વાગ્યે અટલ ભવન પર ગુજરાત વિજય નિમિત્તે કાર્યક્રમ થયું. ભાજપ પદાધિકારીઓ, કાર્યકરો ગુજરાત જીતની ખુશી વ્યક્ત કરી. આતિશબાજી કર્યા બાદ. ગાડીઓમાં સવાર થઈ કિલવણીનાકા ચૌક પહોંચી ત્યાં બિરસા મુંડાની પ્રતિમા પર માલ્યાર્પણ કરી ગુજરાત વિજયનાં સૂત્રોચ્ચાર કર્યો.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં ભાજપની ફરીવાર જંગી બહુમતીથી વિજય ભાજપ સરકારની લોક વિકાસ અને રાજ્યની પ્રગતિનાં કાર્યો પર પ્રજાનો વિશ્વાસની મોહર છે.ભાજપનાં  કાર્યક્રમમાં મનીષ દેસાઈ, નિશા ભાવર, ધર્મેશ ચૌહાણ, આશીષ ઠક્કર, ધર્મેશ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.