Abtak Media Google News

કફ સીરપના ઉપયોગ અંગે મુંબઈના તબીબ પરિવારને થયેલા કડવા અનુભવે ફરીથી સીરપના ઉપયોગ સામે સવાલ ઉભા કર્યા

બ્રિટનના આરોગ્ય નિષ્ણાતોએ તો વર્ષો પહેલા કફ સિરપના બદલે શરદી ઉધરસ જેવી સામાન્ય સમસ્યામાં મધ લીંબુ આદુ જેવા ગર્ગથ્થુ ઉપયોગની સલાહ માટે આખી ગાઈડલાઈન બહાર પાડી

કહેવત છે કે કજીયાનું મૂળ હાસી અને રોગનું મૂળ ખાસી .. ખાસ કરીને નાના બાળકોને ઉધરસ માંથી મુક્તિ આપવા માટે હાથવગા ઈલાજ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા કફ સીરપ ના ઉપયોગ અંગે વારંવાર કડવા અનુભવ થાય છે.. તાજેતરમાં જ મુંબઈના એક તબીબ પરિવારને કફ સીરપઉપયોગનો કડવો અનુભવ થયો હતો અને પોતાના પરિવારના માસુમ બાળકને કફ સીરપ અપાયા પછી પલ્સ નીચે બેસી ગઈ હતી અને તબિયત અત્યંત નાજુક થઈ જતા તબિયત પરિવારને થયેલા આ કડવા અનુભવે ફરી એકવાર બાળકો માટે વાપરવામાં આવતા કફ સીરપ ને ચર્ચાના દાયરામાં મૂકી દીધું છે.

દક્ષિણ મુંબઈના ડોક્ટરપરિવાર માટે ગયા ગુરુવારે ડિસેમ્બર 15નો દી કષ્ટદાયક બની ગયો હતો જ્યારે તેમના 30 મહિનાના બાળકને સામાન્ય શરદી અને ઉધરસની સમસ્યાના નિવારણ માટે કફ સીરપ અપાયા પછી બાળક બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો અને 20 મિનિટ સુધી પલ્સ ખોવાઈ ગઈ હતી  કફ સિરપનો બહોળો ઉપયોગ થાય છે, પરંતુ પેઇન મેનેજમેન્ટ નિષ્ણાત ડોમંગેશીકર નો અનુભવ અને તબિયત જગત માટે અપાયેલી તકેદારી વારંવાર ભૂલી જવાથી ખૂબ સીરપના આડે ધડ ઉપયોગથી વારંવાર સમસ્યાઓ સર્જાઈ જાય છે,કફ સિરપ ભાગ્યે જ જો ત્રણ કે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સૂચવવામાં આવે અથવા આપવામાં આવે.

છે બાકી વિશ્વાસ તબીબો નાના બાળકોને કફ સીરપ આપવાના પક્ષમાં હોતા નથી15 ડિસેમ્બરના રોજ,ડો મંગેશકર તેમનો અઢી વર્ષનો પૌત્ર, જે ઉધરસ અને શરદીથી પીડાતો હતો, તેની માતાએ તેને બહુરાષ્ટ્રીય કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપ આપ્યાની 20મિનિટ પછી “અચાનક બેભાન થઈને ઘણી પડ્યો”. તેણીએ જણાવ્યું હતું કે તેની  પલ્સ ચાલતી ન હોય એવો અનુભવ થયોઅને શ્વાસ લેતો ન હટી આ પરિસ્થિતિ 20 મિનિટ સુધી ચાલી તેને તાત્કાલિક એસ આર સી સી હોસ્પિટલ માં પહોંચાડ્યોયો “બાળક નેતેની આંખો ખોલવામાં અને તેનું બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધવા માટે 17મિનિટ લાગી આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ તેની તપાસમાં માત્ર ને માત્ર કફ સીરપ નું જ કારણ હાથ લાગ્યું.” પરિવારે અપાયેલી કફ સીરપ ના ક્ધટેન્ટ વિશે જાણ્યું – અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે દવામાં ક્લોરફેનિરામાઇન અને ડેક્સ્ટ્રોમેથોર્ફન સંયોજનો હતા. “તબીબોએ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ મિશ્રણના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું ચેતવણીનું લેબલ મૂક્યું છે. જો કે, અહીં એવું કોઈ લેબલિંગ નથી અને ડોક્ટરો તેને પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે, સામાન્ય રીતે કફ સીરપ ના ઉપયોગમાં તબીબો નાના બાળકની ઉંમર નું ખાસ ખ્યાલ રાખે છે.

સરકારી કોબીડ સેન્ટરના ઇન્ચાર્જ ડોક્ટર વિજય ગીવલી જણાવ્યું હતું કે તે ક્યારેય ચાર વર્ષથી નાના બાળકને કપસીરપ આપતા જ નથી, મુંબઈની પ્રખ્યાત કે ઈ એમ હોસ્પિટલના બાળ વિભાગના પૂર્વદેશક ડોક્ટર મુકેશ અગ્રવાલ એ જણાવ્યું હતું કે શરદી જેવી સામાન્ય પરિસ્થિતિમાં નાના બાળકોને કફ સીરપ ન આપવા જોઈએ, ઇંગ્લેન્ડના આરોગ્ય વિભાગે 2017માં એવી ગાઈડલાઈન જારી કરી હતી કે સામાન્ય શરદી અને ઉધરસ જેવી પરિસ્થિતિમાં શક્ય હોય તો કોપ સીરપ નો ઉપયોગ ટાળવો અને ભાવને શરદી માટે ઘરગથ્થુ ગણાતા મધ લીંબુ આદુ જેવા ઉપચારો નો ઉપયોગ કરવું જોઈક્યારેક ક્યારેક ઈલાજ ના નામે ઘરગથ્થુ ઉપયોગ વધુ ફાયદાકારક સાબિત થાય છેએક વરિષ્ઠ બાળરોગ ચિકિત્સકે કહ્યું કે બાળક ની તબિયત બગડવા સાથેએક જ કફ સિરપની માત્રા વચ્ચે સીધો સંબંધ બનાવવો સરળ નથી.

ડોવિજય યેવલે મોટાભાગની પરિસ્થિતિઓ કફ સિરપની બાંયધરી આપતી નથી. એક લીક નાક અને ઉધરસ, દાખલા તરીકે, ગરમ ફોમન્ટેશન અથવા અનુનાસિક ખારા વડે નિયંત્રિત કરી શકાય છે,” તેમણે કહ્યું.  અમુક કફ સિરપને કાર્ડિયાક સમસ્યાઓ સાથે જોડતા નવા પુરાવા છે. ઉધરસ મટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કફસીરપના અયોગ્ય ઉપયોગથી ક્યારેક બાળક માટે બકરું કાઢતા ઊંટ પેઠું જેવી પરિસ્થિતિ સર્જી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.