Abtak Media Google News

નોકરીની શોધ કરવા વાળા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લીમીટેડમાં ભર્તી જાહેર કરવામાં આવી છે. જો તમે પણ આ લાયકાતની નોકરી કરવા માટે આવેદન આપવા ઇચ્છો છો તો આ પ્રમાણે નોકરી અંગે આપવામાં આવેલી પૂરી જાણકારી વિશે જાણી આવેદન આપી શકો છો.

ડેપ્યુટી ઇન્જીનીયર પદ માટે આવેદન જાહેર કરાયું છે એ સિવાય ૨૪ અન્ય પદો માટે પણ જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઉમેદવાર આવેદન કરવા ઇચ્છે છે તેના માટે છેલ્લી તારીખ ૨૫ નવેમ્બર ૨૦૧૭થી પહેલા કરવું જરુરી છે અને ઓબીસી શ્રેણી વાળા ઉમેદવાર માટે એપ્લીકેશન ફી. ૫૦૦ રૂ. રહેશે તેમજ અન્ય શ્રેણીના ઉમેદવાર માટે ફ્રી એપ્લીકેશન રહેશે. નોટીફીકેશન જાહેર થયેલા પદ માટે ઉમેદવારનું સિલેક્શન પરિક્ષા તેમજ તેની ઓફિશિયલ વેબસાઇટ WWW.BEL-INDAI.COM ઉપર વિઝીટ કરી શકો છો.

તો આ રીતે ૪૦,૦૦૦નો પગાર મેળવા ઇચ્છા ઉમેદવાર તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લીમીટેડ દ્વારા એક સુવર્ણ તક આપવામાં આવી છે. તો રાહ શેની જુઓ છો આ મોંઘવારી અને બેકારીના જમાનામાં આવી નોકરી મળવી ખૂબ મુશ્કેલ છે એટલે જલ્દીથી વીઝીટ કરો વેબસાઇટને અને કરો એપ્લાય…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.