Abtak Media Google News

ધોરાજી તાલુકાના ભાડેર  ગામે રહેતા જયદિપસિંહ  પૃથ્વીરાજસિંહ વાળા નામના યુવાન  પર ગામમાં જ રહેતો વિજયસિંહ લેરૂભા વાઘેલા નામના  શખ્સે અગાઉ ક્રિકેટ રમતા હોય જેમાં મનદુ:ખ  થતા તેનો ખાર રાખી  છરી વડે હુમલા ે કર્યો હોવાની  ફરિયાદ  પાટણવાવ પોલીસમાં નોંધાઈ છે.

Advertisement

સહકારી ડેરીએ દુધ દેવા જતો હતો ત્યારે તેને મને છાતીમાં  છરી મારી ભાગી ગયો હતો  ત્યારબાદ  મને મારા સંબંધીએ  તાત્કાલીક  સારવાર અર્થે હોસ્પિટલ ખસેડેલ હતો. પાટણવાવ  પોલીસે  વિજયસિંંહ વાઘેલા વિરૂધ્ધ  ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.