સેક્સમાં પ્લેઝર અનુભવવા માટે લોકો અવનવા પ્રયોગો કરતાં હોય છે. પરંતુ મજા માટે કરાતા આવા પ્રયોગો ક્યારેક સજા બની જતાં હોય છે. આવો એક કિસ્સો સામે આવ્યો છે. ૩૧ વર્ષના એક યુવાનને સેક્સ ગેમ ત્યારે મોંઘી પડી ગઈ જ્યારે એક નાનું પેડલોક તેના પેનિસમાં ખૂબ અંદર સુધી ચાલ્યું ગયું અને તેના કારણે તેને તાત્કાલિક તે જ હાલતમાં હોસ્પિટલ દોડી જવું પડ્યું હતું. હોસ્પિટલમાંથી મળતા અહેવાલ મુજબ આ વ્યક્તિ સેક્સ્યુઅલ પ્લેઝર માટે સેક્સ ગેમ રમતો હતો. જેમાં તેણે એક પેડલોકને પોતાના પેનિસમાં અંદર તરફ એન્ટર કર્યું પરંતુ ભૂલથી તે વધુ અંદરની તરફ ચાલ્યું ગયું હતું. આ કારણે તેને તેને ખૂબ જ પેઇનમાંથી પસાર થવું પડ્યું હતું. ડોક્ટર્સે તેનો એક્સ રે કર્યા બાદ બ્લેડરમાં ચાલ્યા ગયેલા લોકને ઓપરેશન વાટે બહાર કાઢ્યું હતું. જોકે આ વ્યક્તિનું આરોગ્ય હાલ કેવું છે અને તે આ આપરેશનથી બચી જશે કે નહીં તે અંગે કોઈ અહેવાલ મળ્યા નથી. આ વર્ષની શરુઆતમાં આવો જ એક કિસ્સો બન્યો હતો જેમાં એક વ્યક્તિએ ફક્ત ઉત્તેજનાવશ પોતાના પેનિસમાં 15 જેટલી નીડલ્સ એન્ટર કરી હતી. તેનું ઓપરેશન કરનાર ડોક્ટર્સે કહ્યું હતું કે, ઓપરેશન દ્વારા અમે 10 સેન્ટિમિટરની નીડલ્સ કાઢી હતી.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા