Abtak Media Google News

કોઈ સુંદર મોડલની વાત આવે એટલે ઉંચી હાઇટ અને સપ્રમાણ દેહયશ્ટિ જ નજર સામે તરવરી ઉઠે, પરંતુ   એક એવી મોડલ છે જેની હાઇટ માત્ર 3 ફીટ અને 5 ઇંચ છે તેમ છતાં તેણે ફેશનની દુનિયામાં ધમાલ મચાવી દીધી છે.

21 વર્ષીય  ડ્રૂ પ્રેસ્ટાએ  આટલી હાઇટમાં મોડલિંગ કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.  પ્રેસ્ટા જન્મથી જ ઠીંગણી હતી. આથી તેણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો પરંતુ તે આગળ વધવા મક્કમ હતી અને તેની ઓછી હાઇટ પણ  તેની મોડલિંગ કરિયરને રોકી ન શકી.તેના જણાવ્યા મુજબ તે ઘણી વાર મજાકનુ પાત્ર બની હતી પરંતુ તેણે હાર ન માની.

Download 6This Dwarf Model Is Breaking All Stereotypes In The Fashion Industry 5A0Ea0D769A71 700

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.