Abtak Media Google News
  • હોળીના તહેવારની શુભેચ્છા સાથે ચૂંટણીમાં મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો 

રાજકોટ ન્યુઝ્ :  રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ હોળીના તહેવારની શુભેચ્છા પાઠવવાની સાથે લોકશાહીના પર્વ ચૂંટણીમાં મતદાન કરવાનો સંદેશો આપ્યો છે. જેમાં કલેકટરએ જણાવ્યું છે કે, “હોળીકા પર્વની સર્વને શુભેચ્છા પાઠવું છું. આગામી સાતમી મેના રોજ લોકશાહીના મહાપર્વ ચૂંટણીની પણ આ રીતે ઉજવણી કરવાની છે. હોળીકા દહનમાં દુષણોનું દહન થાય છે, તે જ રીતે ન્યાયપૂર્ણ ચૂંટણીમાં નડતરરૂપ દુષણો જેવા કે લોભ, લાલચ, આળસ, કેફી દ્રવ્યો, બળપ્રયોગને પણ આજે આપણે હોમીએ. આગામી ચૂંટણીમાં રાજકોટવાસીઓ અચૂક મતદાન કરે, તેવી આપ સૌને અપીલ કરું છું.”

Advertisement

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.