સંજય દત્ત ની બાયોપિક માં 6 અલગ – અલગ લૂક્સ માં જોવા મળશે. આ ફિલ્મ માં રણબીર કપૂર સંજય દત્ત ના અલગ – અલગ લૂક્સ સાથે જોવા મળશે આ લૂક્સ માં જ્યારે સંજય દત્તે બોલીવુડ માં ડેબ્યું કર્યું ત્યાર થી લઈ ને મુનાભાઈ એમબીબીએસ સહિત ના લૂક્સ જોવા મળશે. આ ફિલ્મ માં રણબીર કપૂર સાથે દિયા મિર્જા પણ જોવા મળશે જે સંજય દત્ત ની પત્ની માન્યતા ના રોલ કરશે .
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી